SearchBrowseAboutContactDonate
Page Preview
Page 303
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીમાન વીરવિજયજી.–ચંદ્રશેખર. ૨૭૧ ' અને વ કુંઅર પૂછતાં તે કહે છે, મણિચુડ પેટ નરેશ રે; તસ સુન હું શંખચૂડ છું જી, ગુરૂ સુણ ઉપદેશ રે. સાહસિક. ૨૦. જાત્રા જતાં ઈહાં આવિ છે, ચેત એલો અજાણ રે; આકાશથી હું ભૂઈ પડ્યો છે, વિદ્યાની થઈ હાર્યા છે. સાહસિક. ૨૧. કુંઅર કહે શંખચૂડને છે, વિદ્યા લિઓ મુજ પાસ રે; સાધી કહીને સધાવતા જી, વિદ્યા ફરી દેઈ તાસ રે. સાહસિક ર૨. ખેટ વિમાન રચિ કરી છે, કુંઅરને લોહી ઉપગાર રે; વિદ્યા વિધી બહુ રૂપણિ છે, દેઈ ગયે ગિરનારરે. સાહસિક. ૨૩. બિજે ખડે રાસની છે, એ ' કહી પંચમી ઢાળ રે; શ્રી શુભવીર કુંઅર નિહાં છે, સાધી વિદ્યા વિશાળ રે. સાહસિક૨૪. દાહશ, સિંહ અને વળી પાંખ, તિમ લહી વિદ્યા સાર; મલપતે મારગ ચલ્ય, એકણુ પીંડ કુમાર. સાથ લઈ પરિકર ઘણે, વરીયે એક સથવાહ; પરવત નીકટ સરોવર, ઉતે દેખી સૂછાંહ. સારથપતિ ચિંતાનુંરે, બે તબૂ ગેહ; પૂછતાં કહે કમર, છે અમ ચિંતા એહ. ભિલ્લની પાલિ ગિરિ વચ્ચે, વસતા સબર અનેક; ભીમ નામને પલ્લિપતી, લુટો અતિરેક. ખબર વિના આવી ચઢ્યા, હવે કુણુ કરવું કાજ; તે ચિંતા ચિતમાં વશી, ઈહાં કિમ રેહેશે લાજ. કિહાં જાઉં કુંઅર ભણે, જવું કરણાટક દેશ; અનુપ કેહે નિર્ભય થઈ રહે, માં ધરે ભય ભિલેશ. કેસરીસિંહની આગળ, સબરા - હરણ સમાન; શેઠ વદે તુમ નજરથી, જિમ રવિ તિમિર વિતાન. શેઠ વસુદત્ત ચિંતવે, વૈર્ય બળી નર એહ; નમિ તેડિ સહ ભેજને, રાતિ વસ્યા ધરિ નહ. * ૮. કરી છે અને
SR No.011553
Book TitleRaichandra Jain Kavyamala
Original Sutra AuthorN/A
AuthorMansukhlal R Mehta
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year1913
Total Pages465
LanguageGujarati
Classification
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy