________________
શ્રીમાન્ વીરવિજયજી.——ચ દ્રશેખર.
૨૫
'
મિત્ર દેવું વનવાસ, ચંદ્રશેખર પાસે, પુરીજન તાકુ પૂછતે; દિલ વાત સકળ જડી, તિહુ એકમત ઘડી, વિદ્યાબળે નિશિ જાવતે. દિલ૦ ૧૩. મેહેલ સુત્તમ માળે, આપ પ્રિયા નિહાળે, પટ ઉર સુતિ બેહાલસે; દિલ॰ ખિણ ખિણું વિરહે તપે, નામ પ્રભુકાજ`, ચિત્ર જુએ એક તાલસે ક્લિ૦ ૧૪ મિત્રકુ ખાન કહી, આપ અદસ રહી, તે ય આરીત ખોલતા; દિલ સુણુહા રાજાકી સૂત, ગુણવંત અદભુત, અમ દેય તુમ પદ ટૂંકતા. લિ૦ ૧૫ -- અમ । સેવક કહ્યું, તુમ પતિ સંગ રહું, દેવ સાનિધ હાં આવિએ; દિલ ઝૂકમ દિયા હૈ નાથે, ચલા હુમેરી સાથે, તુમ 'માત તાત મીલાવિએ. દિલ ૧૬. કિસકાએ રૂપ પટે, સની નાહે ઘટે, અન્ય પુરૂષ કાપેષણેા; દિલ ખાલે સતી યુવાચા, તે તુમે બિહુ સાચા, પટમે’ કહ્યા રૂપ કુણુ તણા. દિલ ૧૭, 'હમ ક્લિ સાખિ ભરે, તુમ સવિ વાત કરે, નહીતર મુખ નહી દેખણા; દિલ તવ દેય પટ ’જોવે, કહે અમ સ્વામિ હાવે, સા સુણિ હુખ લહે ધણા. દિલ૦ ૧૮. કુઅર પ્રગટ ભએ, 'વિયેાગ પિડ ગએ, ચાર ચતુર નયનાં રે; દિલ૦ આજે ખરે ઉછંાહ, ત્રીજી એ ઢાળ માંહે, શ્રી શુભવીર મેળા કરે. દિલ ૧૯. દાહા.
ર
.
કુઅર ભણે સુંદરી સુણેા, દુખ વેળા ગઇ દૂર; ચેાડા દિન આ મંદિર, રેહેન્સે। આનંદ પૂર. એ દોષ મિત્રજ તુમ્ કને, મળશે અવસર દેખ, તુમ અમ મનસુબા તણી, કેહેશે વાત વિશેષ. એમ કહુ તિહુ જ વન ગયા, સુખભર વીતી રાત; ઉદ્યમભર તે ઉઠિયા, લહી નિરમળ પરભાત. જળ ભાજન ભરિ શિર ધરી, દેખી આવૃતિ નાર; પથ સરે તે ચાલિ, દીઠુ· સરાવર પાળ તસ તટે એક વડ વૃક્ષ છે, વિપુલ શિતળ લહી છાય; - વેશ કરી યાગી તણાં, મેઢા ધ્યાન ધરાય. ઢાળ ૪ થી (સહીયર ‘પાણી સંચર્ચા યમુના કે તીરે, નૃપ અબધુત હુઆ ગુરૂ, દાય ચેલા
'
૧.
૨.
3.
૪.
૫.
હાંહાંરે યમુના-એ દેશી. ) પાસે; હાંહાંરે દયે
-