SearchBrowseAboutContactDonate
Page Preview
Page 296
Loading...
Download File
Download File
Page Text
________________ - ૨૪ રાયચંદ્રજેન કાવ્યમાલા. હાળ ૩ છે, (કેરબાની દેશી.) પ્રેમે પતી પધારિયાં, દિલ હરનેવાળી; કપૂરે રંગીલી નહુ માનતી. દિલ સુણો રાજાકી બેટી, તુમ હમ પુજે ભેટી, આનાકાની અબ કયું કરે; દિલ સાત રાણીને શિરે, મેં તુજે રાખું ઘરે, દુનિયાં સખી તુજ. પાંઉ પડે. દિલ૦ ૧. દાસ દાસી હજુરા, એ સબી સેવક તેરા, હુકમ તમારા ન લેપે તે; દિલ સબહિ રાણિ હમેરી, ભક્તિ કરેગી તેરી, તુમ આણું શિર પતે. દિલ૦ ૨. રાજ એ તુમ સંગી, સેનાએ ચતુરંગી, આણું ફેરાવું સવિ દેશમાં; દિલ૦ મેં બી કરત સેવા, ખ.ઓ.મિઠાઈ મેવા, તેલ સુગંધિ ધર કેશમેં. દિલ૦ ક. હમ એક સુરે દિઓ, કચુક તુમ લિ, રન ભૂઘણ સવીલાસમેં; દિલ તું હિ વિદેશી વરી, તે તુજ પરીહરી, ભટક્ત દેશ વિદેશમેં. દિલ૦ ૪. ચિત્ત ખુલાસે રહે, કેહના હવે કહે નિચિ નજર કરી કયું રહો; દિલ સુંદરી બેલે ઈશું, લોક વિરૂદ્ધ કિશું, ઉત્તમ કબહુ નવું કહે. દિલ૦ ૫. હોવે દાસીકા જાયા, એર ધતૂર ખાયા, દીવાને પણ હું ના કહે; દિલ ધિંગ ધિગ તેરી જાત, ક્ષત્રિ ના માત તાત, તેરા વચન સતિ ના સહે. દિલ૦ કે. અપજસ જગ લિ, કુમળે કલંક દીર, મશી કુરચક પુરવજ મુખે દિલ૦ સતિકી લાજ લેવે, તે નર જીવ ખોવે, આ ભવ તે ન રહે સુખે. દિલ૦ ૭. કિયા મનોરથ મનકા, અબ્રહ્મચારી નરકા, કબહુ સફળ હવે નહી; દિલ૦ તે મુજ અપહરી, લૂચત કેશ હરી, માહાલત નહીં જગમાં રહી. દિલ૦ ૮. મેરે પ્રિતમકે આગે, સિંહ નજરસે ભાગે, છાગ સરખે તુમ ભૂપતિ; દિલ કંચુક પિયુ દિયા, ચોરી એ તુને લિયા, ચેરીકા માલ Kવા છતી. દિલ૦ ૮. સુરગિરી પવને ધ્રુજે, જીવ અભવ્ય ભૂજે, લોક અલકમેં જાવતિ; દિલ૦ રવિ શશી ચાર ચૂકે, જલધિ મરજાદા મૂકે, હું તુજ હાથ-ન આવતી. દિલ૦ ૧૦ એમ સુણી રાય ધાવે, એ અબ કહાં જાવે, ચિઠ્ઠી ધાગા કરી વશ કરે; દિલ ખાનપાન દિયું ઘડિ ઘડિ ખબર લિયું, જિયું તિયું કરું મન પાંસરું. દિલ૦ ૧૧ ચિત્રપટે આલેખી, રૂપ પતિનું દેખી, પંચ કલવ પનિકું દિયે; દિલ૦ પાણી કે વાલે ધરે, પિછે ભોજન કરે, મારીતર હેતઉદાશિએ. દિલ૦ ૧૨
SR No.011553
Book TitleRaichandra Jain Kavyamala
Original Sutra AuthorN/A
AuthorMansukhlal R Mehta
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year1913
Total Pages465
LanguageGujarati
Classification
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy