________________
૨૬૬
રાયચંદ્રનકાવ્યમાલા, મૈનપણે ગુરૂધ્યાનમાં, રહી વયણ ન ભાસે. હહાર રહી. ૧. મહટી જટા વડ ડાળસું, બાંધિ જપ કરતા; હાંહાંરે બાધી. કુંડ અને ચેલા બિદ્ધ રે, હુત દ્રવ્યજ ધરતા. હાંહરિ હત. ૨. વાત નગર નારી કરે, પ્રભુ આપ પધાર્યા, હરિ પ્રભુ નરનારી આવી નમે, તસ કામ સધાય. હાંહાંરે તસ૦ ૩. કઈ પતિ વશ કરવા ભણું, નિજ શોકને સાલે; હાહરે નિજ . કઈ અંગજ અરથી થઈ રે, તસ ચરણ પખાળે. હાંહરિ તસ૦ ૪. કોઈ મૃતવચ્છા દોષથી, કોઈ રેગી . આવે; હાંહાંરે કઈ , મન ગમતા ભેજન કરી, કઈ પ્રેમે લાવે. હાંહાંરે કઈ ૫. શિવ ધમાં કઈ સ્ત્રી નરા, લેઈ ફૂલ વધાવે; હાંહાંરે લેઈ , હવન વિભુતિ શીર ધરી, કામ કરિ ગુણ ગાવે. હાંહાંરે કામ૦ ૬. વેશા વૃધા તિણે સમે, દરબારથી આવે; હાંહાંરે દરબાર શિર ફરસંત ગુરૂ પગે, નવ વન થાવે. હાંહાંરે નવર . રમઝમ કરતિ પ્રેમશું, દરબાર આવે; હાંહરિ દરબાર. વાત કહિ નૃપ પૂછતાં, યોગી ગુણ ગાવે. હાંહાંરે યોગી ૮. તે દેખી નૃપ આવિયો, નમી શીષ્ય ભાસે; હાંહાંરે નમી. તમે યોગીશર કહાં થકી, આવ્યા એણે વાસે. હાહરે આવ્યા. ૯. શીષ્ય કહે અમે શુરગિરી, ઉપર વન- ફરતે; હાંહાંરે ઉપર બાર વરસ ભેજન વિના, ગુરૂજી તપ કરતે. હહરિ ગુરૂજી ૧૦. દેવ દેવિ રવિ ચંદ્રમા, ગુરૂ હાજર રહે; હાંહરે ગુરૂ નૃપ કચુક ,ધરનારિનિ, સવિ વાતજ કેહેવે. હાંહાંરે સવિ૦ ૧૧. તુમ ગુરૂ પાસે મેહની, હાય કેહો અમને; હાંહાંરે હેય. જે જે માગે તે દીએ, ગુરૂ છનું તમને. હહરિ ગુરૂ૦ ૧૨. વશ કરવિ એક નારિ છે, નહિ કારજ દુછું; હાહરે નવિ. નજર કરે ગુરૂ મુજ પરી, રયણે પગ પુજુ હાહરે રણે ૧૩. શીષ્ય ભણે ગુણુ રાજવી, અમ ગુરૂ નિલભી; હાંહાંરે અમe તુમ ભાગ્યે ગુરૂ જે કરે, રંભા રેહે ભી. હાંહાંરે રંભા ૧૪. વસ્તુ અધિક ગુરથી નહી, હમ કયા તુમ દેવે; હાંહરિ હમ,