SearchBrowseAboutContactDonate
Page Preview
Page 295
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીમાન વિરવિજ્યજી –ચંદ્રશેખર, ૨૬ કણિધરકી મણીક ગ્રહે, સતિ સીલન ભંજે; ઉસમેં કઈ નફા નહી, સતિ સુરસેન ગજે. ઉસમેં ૨૮. રાય ભણે એક બેર તું, ઈનકું ઈહાં લાણ; હોનાર હેયસ હયગા, ખુશી વા પછતાણું. હોનાર૦ ર૯. તવ તે સુર રતિસુંદરી, સુતિ સજ્યા લેવે; નિરભાગીકું શેવધી, યું ભુપકું દેવે. નિરાભગી૩૦ - શિયળ અખંડે સા રહે, ઘર પાસે પતિ; તુમ રૂ૫ પટે આ લેખકે, કરે ભેજન તી. તુમ ૩૧. શ્રી શુભવીર કુઅર સુણિ, ગણ પદ પુજી; લલિત પદે ભણી ઢાળ એ, ખંડ દુજે દુજી. લલિત) ૩૨. દેહરા ગણુ વણ સૂણિ ઇસા, હરખિત દુઓ વિશેષ; પણ કાન્તા હરણે કરી, પાપે ચિત્ત કલેશ. તસ ઉપાય વિચારિ, કેહે ગણને તામ; વિદા વિધિ તુમ નજરથી, સિજે વંછિત કામ. જોગણ અનુમતિ પામિને, જયમંડળ બળદાન, ખેટક ચિત્ત વિધિ સાચવી, બેઠે કરિ એક થાન. ઉત્તર સાધક બિહુ રહ્યા, ગણુની આસીશ; પૂન્ય બળે સિદ્ધિ થઈ, સાધત દિન એકવીસ. રચિત વિમાને બેસિને, પરણુમિ યશોમતી પાય; સુભગાપુરી વન ખંડમાં, મિત્ર સહિત તે જાય. હવે રતિસુંદરી દેખીને, ચિત્રસેન ભુપાલ; રૂપે મોહો એણિ પેરે; વચન વદે સુકુમાર, તુમ હમ મેળા મેળવ્યા, દેવે સરખી ડિ; પ્રેમે અમ સાથે રમે, પુરવંછિત કેડિ. - સા કહે તું કુણ રક છે, મુજ પતિ સિહ સમાન; સિંહની નારી સિંહ વિણું, ન ભજે એર કુઠામ. સાંભળી એમ એક મંદિરે, રાખી તાસ, નરેશ; નિત્ય પ્રત્યે ઓળંધ કરે, નવ નવ વચન વિશેષ.
SR No.011553
Book TitleRaichandra Jain Kavyamala
Original Sutra AuthorN/A
AuthorMansukhlal R Mehta
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year1913
Total Pages465
LanguageGujarati
Classification
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy