SearchBrowseAboutContactDonate
Page Preview
Page 294
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૨ રાયચંદ્રનકાવ્યમાલા. પંકા શંકા તન ધરી, ભણે લોક હજુરી; સાગધિક ગુણ દેખકે, લિએ નર કસ્તુરી. ‘ગંધિક. ૧૪. નિશિ માતંગી ભોગવી, નૃપ નિચ બનિહાળા; દિલ વૈરાગે ભેદ, મટિ મોહી ઝાળા. દિલ૦ ૧૫. જૈન મુનિ વનમાં સુણી ગઈ સખિયાં સાથે; સેંચી વયણ સુધારસે, કરિ શિતળ નાથે. રચી. ૧૬. દિક્ષા દુર જૈનકી, હસુ નહી પળાય; સંસાર બૂરા છેકે, મેંને યોગ ધરાય. સ સાર. ૧૭. સમકિત મુલ દ્રત પંચ એ, મેરે દિલમેં છપાય; જૈન જ્ઞાન તપ ધ્યાનથી, એહી નાણુ ઉપાય. જેના ૧૮. યોગીપણે વનવાસમેં, પાંચ વર્ષ તે જાતાં; અબ સુનહે તુમ રાજવી, પ્રીયા કંચુક બાતાં. અબ૦ ૧૯. એક દિન રાજ કચેરીમેં, પરદેશી આયા; ભૂપ ભણે અચરજ કહો, કઈ ગામે દેખાયા. સો કહે કનકપુરી ધણું, છતાર કહાવે; તસ બેટી રતિસુંદરી, રૂપ રંભા ગાવે. સવ ૨૧. દેવે દિઓ એક કંયુઓ, કહું શોભા કેતિ; ગ્રહમંડળ ગગને રહી, જે તસ તી. ગ્રહ૦ ૨૨. રાય સુણી સુર મિત્રÉ, બળિદાને બોલાયા; કચુક હરણકી બાત, ઉનકું સમજાયા. કચુક૦ ૨૩. સુર કપિ રૂ૫ બનાયકે, નઈ તેરૂપર ગાજી; હરિ કંચુક દેઈ ગયા, કીયા રાયકું રાજી. હરિ. ૨૪. કંચુક દેખી ભૂપતિ, દિલમેં યું થાવે; કંચુકધર કાન્તા કશી, પુન્યવંત પાવે. કચુકધર૦ ૨૫. મુજ ભાગ્યે એ ભામની, જે દેવ મિલાવે; તવ હમ જન્મ સફળ હુવે, ડિ જુગતિ થાવે. તવ ૨૬, મિત્ર દેવ લાયકે, ફેર કામ ભળાયા; નૃપને તીર જર શું ભણે, કયા ફેગટ માયા. નૃપનેં. ૨૭. ભુપ૦ ૨૦. ક
SR No.011553
Book TitleRaichandra Jain Kavyamala
Original Sutra AuthorN/A
AuthorMansukhlal R Mehta
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year1913
Total Pages465
LanguageGujarati
Classification
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy