SearchBrowseAboutContactDonate
Page Preview
Page 293
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીમાન વીરવિજયજી–ચંદ્રશેખર. ૨૩ 'કાળ ૨ જી, | (સોના રૂપાકે સેગટે સયાં ખેલત બાજીએ દેશી.) જેગણ કહે સૂણ રાજવી, સંસાર અટારે; મોહે મુંઝથા માનવી, ગુણ વાણું ન ધારે. મહે૦ ૧. ગુરૂવાણુથી વેગળા, સો નુગરા કહાવે; તપ જપ સાધન ધર્મનાં, ફળ તે નહુ પાવે. તપ૦ ૨, સવીર નામે દેશ હે, સુભગાપુરિ વાસિ; ચિત્રસેન રાજા બળિ, દુર કેશ હે ખ્યાશી. ચિત્રસેન. ૩. તિનકુ રાણી આઠ હે, જસમતી અળઘેરી; વિનય કુશળ એક પુત્ર હે, દેય બેટી ભરી. વિનય૦ ૪. નૃપ સાથે લીલા કરે, તે સાત જ રાણી; રાયે માનિ સો રાણ, દૂછ ભરે પાણી. રાયે ૫. લઘુ રાણી નિજ મંદિરે, રહેતી ભરશેગે; માન વિહુણ લેકમેં, નહી નિંદ વિગે. માન. ૬. સજજન મુક્ત વિદ્યાર્થિ. રોગી ને સોશી; પરદાર સંગિ લોભિયા, વિરહી ને વિદેશી. પર૦ ૭, એ એમ નિદ્રા ના લહે, મેં બિ યુ રહેત; હમ દુખ સમ વિભાગિએ, દેય નયના રતે. બાળ ચેર વૈદ પ્રાહુણ, ૫ પૂરત વેશા પર પીડા ન જાણતે, હેત બહુત કિલેશા. પર૦ ૯. નર નિજ સ્વાધીન નારિયે, પર લલના લેટે; ” પુરણેક સી ઈછત, કાક કુંભજ બટે. પુરણ - ૧૦. કૌશિક દિવસે ન દેખતે, વાયસ નિશિ વેળા; નિશિ દિન કામી અંધ હે, કરે નીચસે મેળા. નિશિ૦ ૧૧. એક દિન માતંગી મળી, ગાય ગીત રસાળા; હાવભાવ લટકા કરે, વળિ નયનકા ચાળા. હાવ૦ ૧૨. દેખી રાજા મોહિયે, રૂ૫ કંઠ નિહાળી; 'જન્મ ઠાણું નિર્મળ નહિ, વળિ વણે કાળી. “ જન્મ ૧૩. હમe.
SR No.011553
Book TitleRaichandra Jain Kavyamala
Original Sutra AuthorN/A
AuthorMansukhlal R Mehta
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year1913
Total Pages465
LanguageGujarati
Classification
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy