SearchBrowseAboutContactDonate
Page Preview
Page 292
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૦ રાયચંદ્રજૈનકાવ્યમાલા. નૃપ પૂછતાં તે કહે છે, સાંભળો અમ વરતાત રે. રાગે૨૯વાઘ ભયે નાઠા અમે રે, જેગી મળ્યા પાપ ગ રે; પુછયે કહ્યો અમે મૂળથી રે, તુમ અમ જગ વિયોગ રે. રાગે. ૩૦. તવ દેય કહે તુમને દિયું રે, સેવન સિદ્ધિ કરાય રે; ભે અમે તસ વંશ પડ્યા રે, મધમાંખીને ન્યાય રે. રાગે. ૩૧. દેવી ભુવન ભેગા મળ્યા રે, નાથે દિયા અમ’ પ્રાણ રે; પાપીએ જે ચિંતવ્યું રે, આપે લસું નીરવાણ રે. રાગે. ૩ર. તિહું જણ રણુ લઘતા રે, દેખી અનોપમ ગામ રે; . વન પરિસરે વિશરામતા રે, યક્ષાલય શુભ ઠામ રે. રાગે૩૭. બીજે ખડે એ કહી રે, પહેલી ઢાળ રસાળ રે; શ્રી શુભવીર રસિક જનો રે, સુણ થઈ ઉજમાળ રે. રાગે. ૩૪. દેહરા, ગામ લોક શ્રીફળ ગ્રહી, અસન વસન નિવેદ; લઈ જતા નર એકને, પુછે કુમર તે ભેદ. તે કહે કિશુક વન વચ્ચે, કરતી તપ ઉદ્યામ; રૂપવતી સતિ જોગણી, તેનું સામતિ નામ. અવધી જ્ઞાની તેહ છે, તસ વંદન જન એહ; ભક્તિ ભરે તિહાં જાય છે, હરવા મન સદેહ. ઈમ નિસણું નૃપ મિત્રશું, ગયા જસમતિ પાસ; ચરણ નમી કરિ બેસતાં, પામી મન' ઉલ્લાસ. વન વય તુમ ઝગમગે, લક્ષણ લક્ષિત દેહ; પૂછે લધુ વય કિમ તપ, બીજો વળિ સદેહ. એમ નિસણું સા ઉચરે, મુજ વૈરાગનિવેશ; એક ઉત્તર દેતાં થશે, તુમ ચિતડું ગુણે કલેશ, કુમાર ભણે માતા કહે, સઘળે એ અવદાત; કલેશ શમે તુમ વચનથી, વળિ લહિએ સુખસાત.
SR No.011553
Book TitleRaichandra Jain Kavyamala
Original Sutra AuthorN/A
AuthorMansukhlal R Mehta
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year1913
Total Pages465
LanguageGujarati
Classification
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy