SearchBrowseAboutContactDonate
Page Preview
Page 291
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીમાન વીરવિજયજી—ચંદ્રશેખર. ૨૫૯ ઉત્તમ પુરૂષ જે આદરે છે, તે હવે નવ નિધિ રે. રાગે૧૫ ગારી પત્તિ સ્વગામિની રે, રૂપ પરાવર્તકાર રે; વિદ્યાધર પ્રેમે દિએ રે, કુમરને વિદ્યા ચાર રે. રાગે. ૧૬. કુમર ચલ્યો ગિરિ ઉપરે રે, ખેટ ગયે નિજ ઠામ રે; ' પર્વત શિખરે દેખિયું રે, કાળિ દેવીનું ધામ રે. રાગે. ૧૭. નર દેય રતા સાંભળી રે, મદિરે પહો રાય રે; . દીઠ તિહાં નિજ મિત્રને રે, ચંદન ચરચિત કાય રે. રાગે૧૮. જોગી દેય જપિ મંત્રને રે, બિહુ શિર ઠવતા કૂલ રે; - મુકતા- અદશ રહી નૃપ ચિંતવે રે, કાંઈ કરે પ્રતિકૂળ રે. રાગે. ૧૮. -મૂંડમાળ ગળે ધારણું રે, દુષ્ટ નજર વિક્રાળ રે; . ---મહિષ ઉપર બેઠી થકી રે, કાળીકા દેવી નિહાળી રે. રાગે૨૦. રંગી રૂધીરે ભૂતલા રે, આગે અગનિનો કુંડ રે; હવન કરવા ઉડિઆ રે, ધરિ અસિ વેગી પ્રચંડ છે. રાગે૨૧. તે દેય રાંકને એમ કહે રે, ઈષ્ટ દેવનું કરે ધ્યાન રે; -ખગે હણી શિખીમાં ધરી રે, માતને દેઉં બળીદાનરે. રાગે૨૨. તે કહે જૈન ધરમ રૂચિ રે, ચંદ્રશેખર ભૂપાળ રે; . તાસ ધરમ સર અમ કરે રે, સેવકની સંભાળ રે. રાગે ૨૩. યોગી કહે અમે ઓળખ્યો રે, અમ ગુરૂને હણનાર રે; પણુ ગુરૂએ ગગને ધ રે, હજુઅન ભૂ પગ યાર રે. રાગે.. ભૂત ભક્ષણ વેહેચી લીયે રે, તે તુમ સી કરે સાર રે; સાંભળી સિંહન્દુ ગાજિપે રે, બેલે રાજકુમાર રે. રાગે. રેરે પાપિ જગટા પા૫ણું રે, સુરી તુજ માત રે; નિત નિત નિર્બળ નર ગ્રહી રે, ભલ કરે કરિ ઘાત રે. રાગે૨૬. વળિ તુમ ગુરૂએ વાટડી રે, કરૂં મેળા આજ રે; ગગન તૂરંત મેં પામીઓ રે, જિમ ૫ખી ને બાજ રે.. રાગે. ૨૭. જોગી સુણું સનમુખ થયા રે, કુમરે ગ્રહી તવ દેય રે; દેવી દેખતે નાખિઆ રે, ભસ્મ હુતાશનું હોય છે. રાગે. ૨૮. દેય મિત્ર લઈ નીકળે રે, સરેવર સ્નાન કરંત રે; ;
SR No.011553
Book TitleRaichandra Jain Kavyamala
Original Sutra AuthorN/A
AuthorMansukhlal R Mehta
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year1913
Total Pages465
LanguageGujarati
Classification
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy