________________
૨૫૩
કરમ. ૯.
કરમ. ૧૦. .
કરમ.
શ્રીમાન વીરવિજ્યજી–ચંદ્રશેખર ભજન કરી નિરજ કહે , રાયને કર્યું બહુ માન; સાચું પણ તમે જે દિયે રે, અમને કન્યા દાન. સાંભળી નૃપ રોષે કહે રે, રેરે અધમ પાપિષ્ટ; દેશ વીડબક તપ કરી રે, જાતિ હિમતિ દુ: એમ નીબંછીને કાહાઢિયો રે, ગતવન આરત વિશેષ; માળ પાસ ચીવર લહી રે, માલણ નોકરી વેશ. કુમરીને મંદિર ગયે રે; છાબ લઈ ભરિ પુલ દાસીયે ઓળખી કહાડી રે, મુખપર નાંખી ધૂળ. તે નિરજ લા નહિ રે, છડી નારી વેશ; ખાન પાન તપ છંડીને રે, ધરતે ચિત્ત કલેશ. રાત્રે ચ મુજ મંદિરે રે, વંશે ચડે જિમ નદ; સુભટ હિરીએ ઝાલિયા રે, બાંગ્યે બંધની ઘટ. નિશ નવિ દેખે વાયસી રે, દિવસે ન દેબે ધૂક; -
અહનિશ કામી આંધળો રે, મોહેટી કામની ચૂક. રાય હજુ આણુ રે, સુભટે સુવિ વાત; નૃપ હુકમે ધર્યો સુણુયે રે, એણિ પેરે પાપે ઘાત. નિચ જાતિ રાક્ષસ થયો રે, જોઈ વિભાગે તેહ, -ખિણુ ખિણ છળ જેતે ફરે રે, મુજપર લાગ્યા નેહ. એણે અવસર આકાશથી રે, વિદ્યાધર મુનિ રાય; ઉતરીયા દૈત્ય સધેિ રે, ભૂપતી વંદન જાય. ધર્મ સુણી નૃપ પૂછતો રે, મુજ પુત્રી ભરતાર; કુણ હશે કહે નાથજી રે, જ્ઞાની વદે તેણિ વાર - કાશીપતિ મહસેન સુરે રે, ચંદ્રશેખર ગુણવંત; ત્રિખંડ ભક્તા તે થશે રે, તુજ પુત્રને કત. પણ સુણિ તાપસ તે મરી રે, રાક્ષસ વ્યંતર વાત; દિન તિજે તુમ નિયરિએ રે, સર્વને કરશે ઘાત. કરૂણું નજરથી ઉતરી રે, તમને જણાવી વાત: ધર્મ લાભ કહિ મુનિવર રે, ગગને કિયો ઉતપાત.
કરમ. ૧૪.
5 કરમ. ૧૫.
કરમ, ૧૭..
કર;
હરસ,
કરમ. ૨.
કરમ. ૨૧.
કરમ, ૨૨.