________________
૨પર.
રાયચંદ્રજૈનકાવ્યમાલા.
દેખે ચિત્ર વિચિત્રતા, સુંદર ભુમિ વિશાળ.' કનક ઘટિત એક ઢાલિય, સૂર સજ્યાથી અપ; તસ ઉપર મંજારિકા, દીઠી શામ સ્વરૂપ.
આસીસે દેય ડાબડી, અંજન રક્ત ને શ્વેત; રક્તજિત નયનાં લહી, શ્વેતાંજન કરે નેત. તવ રંભા સમ કન્યકા, થઈ બેઠી ધરી લાજ; નમ્ર વદન આસન દિઓ, કહે બેસો માહારાજ.
પ સૂત બેસી પૂછત, એહ કિશો ઉતપાત; તવ વળતી સા એમ ભણે, નિસુણો મુજ અવદાત.
૧૦. ઢાળી ૮ મી,
( દેખો ગતિ દેવની રે–એ દેશી.) નગર કનકપુર એહ છે રે, રાય જિતારી નામ; જયમાળા રાણે સતી રે, લવણમ લિલા ધામ. કરમ ગતિ કારમી રે, સુખ દુખ કર્મ કરત. કરમ. એક અંગજ એક અંગજા રે, રતિસુંદરી નામ તાસ; રૂપ કળા રની જે જુઓ રે, આ બેઠી તુમ પાસ.
કરમ, એક દિન તાપસ તપ કરે રે, માસ માસ ઉપવાસ; આવી વસ્યો વન ખંડમાં રે, ભક્તિ કરે જન તાસ. કરમ. મહિપતિએ મહીમા સુણરે તાપસ વંદન જાત; અમ ઘર કાલે પારણું રે, કરવું રહિ પરભાત. એમ કહિ નૃપ ઘર આવિ રે, સકળ સજાઈ કીધ; તાપસ તેડી આવે રે, આસન બેસણુ દીધ. તાત હુકમ પરિ વેખણે રે, હું ગઈ તાપસ પાસ; દેખી ચો ચિત્ત કામથી રે, કરતો હો વિમાસ. કરમ. આ કુમરી'આલિંગને રે, સફળ હવે અવતાર - આ ભવ એળે ગમાવતા રે, તપસીને ધિક્કાર. કરમ. આળ રાંડ કલીવે તાપસ રે, નારિ અને ઉર જાણ; હય મંદરા સાંકળાં રે, નિશ દિન મિથુન ધાન. કરમ.
કરમ.
આસન થાઈ ધ
કરમ.
A ચર્ચા . તેમણે