SearchBrowseAboutContactDonate
Page Preview
Page 286
Loading...
Download File
Download File
Page Text
________________ ૨પ૪ રાયચંદ્રજેન કાવ્યમાલા. • - રાયે કરી ઉપણું રે, નવિ રેહેશો કહાં કાય; આજ નિશાએ નાસજો રે, રાક્ષસનો ભય હોય.' કરમ. ૨૩. જે જાશે તે જીવશે રે, અમે પણ જઈ આજ; જીવતાં જગ જોઈશું રે, તુમ સાથે સામ્રાજ. કરમ. ૨૪. ચતઃ . ' भानोश्च मंत्री दयिता सरस्वती, मृत्युंगता सां नृपकौतुकेना ॥ "वाणारसी प्राप्य स एव योगी, जिनन्नरोभद्र शतानि पश्यति ॥१॥ પૂર્વાચાલ. " લોક સર્વે નાઠા નિશિ રે, મુજ જનકાદિ સમેત; રાક્ષસે લઈ મુજને ઠાવી રે, ગિરિ વન કુંજ નિકેત. કરમ. ૨૫. શૂન્ય નગર દેખી કરી રે, દિન કેતે ચલિ તેહ; પાણી ગ્રહણ કરવા ભણી રે, મુજને ઠગી મુજ ગેહ. આજ લગન દિન જોઈને રે, કરણ સામગ્રી હેત; મૂજ મંઝારી કરી ગયો રે, ચાર ઘડી સક્ત." કરમ. ર૭. ચશેખર પણ નાવિયા રે, દેવે દિયે રહ ઘાત; મૂળ થકી માંડી કહી રે, મુજ વીતકની વાત. ચંદ્રશેખરના રાસની રે, એ કહી આઠમી ઢાળ; મેથી - શુભવીરના નામથી રે, ભય જશે પાતાળ. કરમ. ૨૯ દેહરા કહે કુમારી દાખો તુમે, ઈહાં આવ્યા કુણુ કામ; જિમ અમ જીવ સુખી હુવે, દેશ ગામ તુમ નામ. * જ્ઞાની વચન –જુઠું નહીં, પણ એ દૈવ દુરંત; તનુ છાયા એલંઘવા, નહિ સમરથ બળવંત. વામ નધન મુજ ફરકિયું, તુમ દરશનથી. જેણ; હું સતિ સતીની વંદના, પુછું તમને તેણ. કુમર કહે તે સવિ કહ્યો, મુળથી મુજ અધિકાર; . જ્ઞાની વયણજ સત્ય છે, જુઠે દેવ વિચાર. -કુમરી હરખી તે સુણી, રોમ રોમ વિકાંત;
SR No.011553
Book TitleRaichandra Jain Kavyamala
Original Sutra AuthorN/A
AuthorMansukhlal R Mehta
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year1913
Total Pages465
LanguageGujarati
Classification
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy