________________
તાસ ચીજ વાહને ર લે, નિજ ચીજ આ
ભાગ્યશાળી હરિ લો, રાજા કહે મહીમા છે
શ્રીમાન વેરવિજયજી—ચંદ્રશેખર.
૨૫૧: બાળા વચન નબળાં સુષિરે લો, મનમાં નવી આણે મહાગુણી લે, કુંઅર દયા ધરી ઉચરે રે લો, ગળે પડે તે કાંઈ ના સરે રે લે. ૧૭. કેઈક લઈ નાઠે હશે રે લે, અમને કહ્યાથી કહો શું થશે રે ; સા ભણે સિંહ નજર કરે રે લો, શીઆળ આડાં ન ઉતરે રે લો. બેલ કિસ્યાં કહિએ ઘણું રે લો, રાત થોડિ ને વેશ છે ઘણું રે લો; જે રે મુખે માગો તમે રે લો, તે વર ચીજ આપું અમે રે લો. કુમાર કમાડ ઉઘાડને રે લો, નિજ અપરાધ ખમાવિને રે લો; તાસ ચીજ તેહને દિએ રે લો, કાંઈ ન મુખ માગી લિએ રે લો. ભાગ્યશાળી લક્ષણ ભર્યો રે લો, બેચરી ચિત્તમાં ઉત્તર્યો રે લો; ચિંતે હૃદય વસ્તુ ગ્રહિ રે લો, રાજાને નંદન એ સહિ રે લો. ખડગ રતન મણી કંચૂઓ રે લો, દેઈ કહે મહીમા જુવો રે લો; ખડગે અજય પદવી થશે રે લો, ચક્રી સમા જન ગાવશે રે . . પટરાણ દિયા કંચૂઓ રે, લો, રંભા રૂપની રૂજા જુવો રે લો; અમ તુમ મેળા અવસરે રે લો, ભાવી વાત જ્ઞાની સરે રે લ. , ૨૩. એમ કહી સહુ નિજ થાનમાં રે લો, બેશી ચલી વિમાનમાં રે લો શ્રી શુભ વીર કહે સાતમી રેલો, ઢાળ રસિક જનને ગમી રે લો.
દેહરા રવિ ઉદયે અર ચો, સમરતો નવકાર; . શુન્ય નગર એક દેખિય, તેહિજ અટવિ માર.
૧. ફરતી તસ નવ વાડિયો, નહિ માણસ સંચાર: 1 કાસીમેં કરી સેહત, સુંદર પુર પ્રકારઃ શરણુ કરિ અરિહંતનું, પિઠે નયર મઝાર; મહેલ અનોપમ, મારગે, સુન્ય પડયા બેજાર. હાટની શ્રેણિ ઉઘાડિયે, નર તિરિનું નહિ નામ; ઘાન્ય વિવર ધન ભાજને, ભરિત નિહાળે ઠામ. નવ નવ કરત વિચારણું, કિમ સુનું પુર ,એહ; રાજ પથે જાતાં થકાં, દીઠું ભુપતી ગેહ.
૫.. ધિરજ ધરિ ઉપર ચઢ, પિહે સપ્તમે માળ;