________________
૧૦...
- શ્રીમાનું વીરવિજ્યજી–ચંદ્રશેખર ૨૩૪ નાટકિયા નાઠા સર્વે, જાણ મુરખની ભીત. તે માટે એ કુમરનેં, વિદ્યા ભણવા હેત;
પંડિત પાસે મૂકિએ, નરને વિદ્યા નેત. Ll Pઈ. દિન સુદ્ધિ શશિ બળ લહીં, ભણવા મૂક બાળ; શાસ્ત્રકળા બહુ છાત્રસ્યું, શીખે એક નિશાળ.
ઢાળ ૨ જી.
(ચારી વ્યસન નિવારીએ-એ દેશી ) એણે નગરે વેહેવારિયે, એ ધનસાગર રે નામે ધનવંત કે; પ્રીતિવતી નારી સતી, દેય નંદન રે તસ છે ગુણવંત કે; સુરાણ સનેહી સાંભળે.
એ આંકણી. તે ઉપર એક ઇચ્છતાં, થઈ પુત્રી રે રૂ૫ લાવણ્ય ધામ કે; સાત વરસની સા થઈ, ગુણવંતી રે ગુણસુંદરી નામ કે. સુગુણ૦ ૨. ચંદ્રશેખર ભણતો જિહાં તિહાં મુકી રે ભણવા સા બાળ કે; બુદ્ધિ ઉદ્યમ ગુરૂ વેગથી, દેય શીખે રે કળા શાસ્ત્ર વિશાળ કે. સુગુણ ૩. ચાર વરસ ભણુતાં ગયાં, એક દિવસે રે મધ્યાનની વેળા કે છાત્ર સરવ પેહેલાં ગયાં, કુંઅર યુઅરી રે થયાં મઠમાં ભેળાં કે. સુગુણ૦ ૪. શાસ્ત્ર વિનોદ કથા રસે, રસ લાગે રે બેહુ જણને ત્યાંહિ કે;
છે કુમરી ગુમર, તસ ઉત્તર રે આપે ઉછાંહિ કે. સુગુણ૦ ૫. મસ્તક ગંગા દેખીને, શિવ ઉપર રે ગોરી ધરી ખેદ કે; પિયુ કઠે ચુંબન કરે, ક્યું કારણ રે કહે તેનો ભેદ કે. સુગુણ૦ ૬. ગારી સપની દુઓં ભરી, ધિયા મરણે રે વિષ ચુસે શિશ કે;
કુમર - પડુત્તર સા સુણું, અંતરસ્યું રે ચિત ધરતી પ્રેમ કે. સુગુણ છે. - ચતુર મળે જે ચતુરને, કુમરી રે હેય ગુણુની શેઠ કે વાતો
રીઝ રસે ભવ નિરવહે, કઈ કહેણી રે નવી આવે છેઠ કે. સુગુણ૦ ૮. કુઅર વદે પરવશ સુતા, પશુવર પરણુ જાવે પરદેશ કે; મનગમતા મેળા તજી, મુરખશું રે નિત્ય કરતી કલેશ કે. સગુણ. ૯સા કહે હું તમને વરી, વર બીજો રે વરવાની નેમ કે,