________________
૨૩૮
રાયચંદ્રનકાવ્યમાલા, તિણ સમે છાત્ર મળ્યા સહુ, પાઠ દેવે રે પંડિત ધરી પ્રેમ કે. સુગુણ૦ ૧૦. શાસ્ત્રકળા ગુણ આમળા, દિન કેતે રે દેય સિખ્યાં સાર કે એક દિન સહિ વયણે કહ્યું, નિજ માયને રે વિવાહ વિચાર કે. સુગુણ૦ ૧૧. શેઠે જણાવ્યું રાયને, નૃપ માની રે લિએ લગન તિવાર કે
છવ કરી પરણાવિયાં, ગુણસુંદરિ રે સહ રાજકુમાર કે. સુગુણ ૧૨. નપદત્ત વાસી ભુવન વસું, સુખ સ્વર્ગનું રે વિલસે નૃપ પુત્ર છે; નામે પાલિક એકદા, એક આવ્યો રે ચગી અબધૂત કે. સુગુણ૦ ૧૩. આસિસ દેઈ વિનય કરી, એકાંતે રે કરી કુમરને સાન કે; વાત કહે કપટું નમી, જેમ ચિત્ત કરે નમે ચેર કબાન કે. સુગુણ૦ ૧૪. વિદ્યા વિશ્વ વસી કરી, સાધતાં ગયાં વરસ તે સાત કે; ઉત્તર સાધકતર વિના, ભૂત વ્યંતર રે બાદ કરત વિઘાત કે. સુગુણ૦ ૧૫. તેને પણ મેં અવગણ, મૂલ સેવન રે એ સઘળું કીધું કે, કુક્ષ ચતુરદાશિ રાત્રીચે, સમસાને રે કરવી છે સીદ્ધ કે. સુગુણ૦ ૧૬. તિણે તુમને કરૂં વિનતી, આ પ્રાર્થના રે કરવી નહીં ભંગ કે; ઉત્તર સાધક જે હો, થાય વિદ્યા રે સિદ્ધિ તુમ સંગ કે સુગુણ૦ ૧૭. ચંદ્રશેખરના રાસની, એ બીજી રે કહિ સુંદર ઢાળ કે; શ્રી સુભવીર કહે હો, નીત શ્રેતા રે ઘર મંગળ માળ કે. સુગુણ ૧૮.
દેહરા સાંભળિ નૃપ સુત ચિંત, કરવું એનું કાજ; આગે પણ ઉપગારમેં દેત દેહ ધનરાજ. નિરગુણ પણ નવી લીયેં, સ્વારથ રસિયા જેહ; આશા ભંજક ભૂતલેં, ભારભૂત નર તેહ. પ્રીત કરી પાળે સદા, પરદુઃખ દુખિઆ અન; વિરલા પરકારજ કરા, કૃતગણુ જાણુગ ધન્ય.
ગીજીને કુઅર કહે, એ કર્યું તુમ કામ; ઉત્તર સાધક મુજ , કુણુ લેવે તુઝ નામ. નવ દિન અંતર ચઉદસે, આવીશું તુમ ગેહ; સાંભણિને ગી ગયે, રહ્યો વનાંતર તેહ