SearchBrowseAboutContactDonate
Page Preview
Page 268
Loading...
Download File
Download File
Page Text
________________ રાયચંદ્રજૈનકાવ્યમાલા. માય મનોરથ સાથે સુત થયો, આઠ વરસ સુકુમાળ. સલુણ વીર. ૨૦. ચંદ્રશેખરના રાસ રસાળની, પહેલી ઢળકતી ઢાળ; સલુણા -શ્રી શુભવીર રસિક શ્રેતા ઘરે, હજ્યો મંગળ માળ. સલુણ વીર. ૨૧. દેહરા, તિર્ણ અવસર માતા પિતા, ચિંતે ચિત્ત મઝાર; રાજયપદે એ યોગ્ય છે, લક્ષણવંત કુમાર. વિદ્યા વિણ શોભે નહિ, શસ્ત્રવિના ભટ જાતિ; પય વીણ ગે નદિ જળ વિના, ચંદ્ર વિના જિમ રાતિ. એક નગર એક રાજવી, મુરખમાં શિરદાર; રાજ ચલાવે મંત્રી, ભૂપ કચેરી મઝાર એક દિન રાજકચેરી, આખું આસન ભરાલ; ટાળું નૃપનું નાચતું, ગાવે ગીત રસાળ. * દાસી હજુરી રાયની, બેસે ભૂપતિ પાસ -ભૂલ ચૂક બતલાવતી, કાને ધરી મુખવાસ. રાગરંગ કરિ પૂછતા, ભૂપને નર્તકિ જામ; દાસી વયણે નૃપ કહે, રાગાતણું તે નામ; રાગ અલાપિ પૂછના, નર્તકી નૃપને જામ; દાસિ કથિત રાજા કહે, પચમ રાગ તે તામ. કાર્યવયે દાસી ગઈ મંદિરમાં લહિ લાગ; -નૃપ કહે નર્તકી પૂછતાં, એ સહિ છઠ્ઠમ રાગ. દાસી આવી ઉતાવળી, કહે એ ગાડી રાગ; કલ તું રાય સભા વચ્ચે, બેલે મૂખ પ્રવાદ. ભાષા, હે દાસી ! એહિ રાગ તો ગાડી, પણ જો તુમ ના યાત દેવી; -બંદા વસતલક ચઢતે, પણ નાંહિ પીછે વળતે. પુન: દેકરા, ઇમ સુણિ સર્વ સભા હસી, એ મુરખની રીત;
SR No.011553
Book TitleRaichandra Jain Kavyamala
Original Sutra AuthorN/A
AuthorMansukhlal R Mehta
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year1913
Total Pages465
LanguageGujarati
Classification
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy