SearchBrowseAboutContactDonate
Page Preview
Page 264
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૨ રાયચકનકાવ્યમાલા. - ૩. એમ કહી સ્વર્ગ સધાવ્યા સૂરિવર, સંઘને વાત સુણાવી છે; સત્યવિજય પંન્યાસની આણુ, મુનિગણમાં વરતાવી છે. * સંધની સાથે તેણે નિજ હાથે, વિજયપ્રભસૂરિ થાપી છે; ગચ્છનિષાએં ઉગ્ર વિહારી, સવેગતા ગુણુ વ્યાપી છે; રંગિત ચેલ લહી જગ વંદે, ચૈત્ય ધજાઓ લક્ષી છે; સૂરિ પાઠક રહે સન્મુખ ઉભા, વાચક જસ તસ પક્ષી છે. મુનિ સવેગી ગૃહી નિવેદી, ત્રીજે સવેગ પાખી છે; શિવ મારગ એ ત્રણે કહીએ, ઇહાં સિદ્ધાંત છે સાખી છે; આજે સહસ્તી સૂરી જેમ વદે, આર્યમહાગિરિ દેખી છે, દે તિન પાટ રહી મરજાદા, પણ કલિજુગતા વિશેખી છે. ગ્રથિલજલાસી જનતાપાસી, નૃપ મંત્રી પણ ભળીયા છે; સત્યવિજય ગુરૂ શિષ્ય બહુશ્રુત, કપૂરવિજય મતિ બળીયા છે; તાસ શિષ્ય શ્રીખિમાવિજય બુધ, વિદ્યા શક્તિ વિશાળી છે; જાસ પસાથે જગતમેં ચા, કપુરચંદ ભણશાળી છે. તાસ શિષ્ય શ્રીસુજસવિજય બુધ, તાસ શિષ્ય ગુણવંતા છે; શ્રી શુભવિજય વિજય જસ નામેં, જે મહીમાંહે મહતા છે; પંડિત વીરવિજય તસ શિર્ષે, રચના રચી સરસાળ છે; ધમ્મિલ ચરિત ઇતિસ્તત વીખર્યો, મહેલી કરી ફૂલમાળ છે. વિજયદેવેંદ્ર સૂરીસર રાજ્યે, દવી ભાવીક & પ્રસિદ્ધિ છે; રાજનગરમાં રહીય ચોમાશું, રાસની રચના કીધી છે; સંવત(૧૮૯૬)અઢારશે છતું વરસે શ્રાવણ ઉજળી તીજે; આ ભવમાં પચ્ચખાણ તણું ફળ, વરણુવી ન્યું મન રીઝે છે. ત્રણ હજાર ને પટશત ઉપર, શ્લોકની સંખ્યા ધારે છે; દક્ષ પરીક્ષક નર જે સુણશે, તો શ્રમ સફળ અમારો છે; જે ભા એ ભણશે ગણશે, શ્રવણ ધરી સાંભળશે છે; શ્રદ્ધાભાસન તત્ત્વરમણ રસ, સિંગત વ્રત ફળશે જી. દેહ નિરામય સ્નેહી સુખાય, અશન સુધામય કરશે છે; મંદરીએ પગ પગ ઝળકતી, ચપળા કમળા ઠરશે જી; પુત્ર પવિત્ર કલત્ર વિચિત્રા, નેત્રાનંદે વિચરશે ;
SR No.011553
Book TitleRaichandra Jain Kavyamala
Original Sutra AuthorN/A
AuthorMansukhlal R Mehta
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year1913
Total Pages465
LanguageGujarati
Classification
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy