SearchBrowseAboutContactDonate
Page Preview
Page 263
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીમાન વીરવિજ્યજી–ધમ્પિલકુમાર. ૨૩૧ tપણ તાદશ વરશી દુભિક્ષુ, વસતિ ગામ ગમાય; (તેમ મુનિ પાઠ પઠન સ્મતેં ધારણ, બહુ ગઈ અલ્પ ઠરાશેમહાવીર. ૪. જેમ જેણે સાંભર્યું તેમ તેણે રચિયું, શકિત શાસ્ત્ર લહાયે; ભવભવ ભરૂને સર્વ પ્રમાણિક, બહુશ્રુત વયણે કરાયો છે. મહાવીર પ. ' પૂરવધર અવધિ મન કેવળી, કળજુગમાં તસ હાણું; શા ઘણાં શકિત મતિ ડી, બહુશ્રુત વચન પ્રમાણ રે. મહાવીર. ૬વસુદેવહિંડી રચી અતિ મહટી, તિહાં એ ચરિત કહાયે; પૂરવ સૂરિવર પંડિત બીજે, ધમ્મિલ ચરિત રચાય રે. મહાવીર૦ ૭. 1 પણ એક વાત મળે નહીં જોતાં, ભિન્ન ભિન્ન રચના; પ્રાકૃત ગદ્ય પદ્ય સવિ જોઈ સુંદર રાસ બનાયે રે. મહાવીર. ૮. બહુશ્રુત સુવિહિત નયણે જશે, તવ શ્રમ સફળો થાય; ચર્થે ન કુશળ મુળ મતિ બોલે, માણેક ભૂલ ન પાયો રે. મહાવીર૦ ૯. જેમ કપિ ગુંજા પુંજ કરીને, અનિર્યું શીત મટી; પણ નર દક્ષ કપિકુળ સંગે, શીતાનવિ જાધો રે. મહાવીર. ૧૦. પંડિત રચના બાલી સહેલું, અજ્ઞાન ગર્વ ભરાય; કચુકી કારણે બંદે કુશગી, જાણે ન ગભરાય છે. મહાવીર. ૧૧. પંડિત આગે થતા રાગે, સુણજે શાસ્ત્ર સવા; 1 વિસ્તરશે વટશાખા પુણ્યની, પથગ શીતળ છાયે રે. મહાવીર. ૧૨. પ્રશસ્તિ; તપગચ્છ કાનન કલ્પતરૂપમ, વિજય દેવ સૂરિરાયા છે; નામ દશોદિશ જેહનું ચાવું, ગુણ જન વંદે ગવાયા છે; વિજયસિંહ સૂરી તસ પટધર, કુમતિ મતંગજસિહે છે; તાસ શિષ્ય સુરપદવિ લાયક, લક્ષણલક્ષિત દેહે છે. સંધ ચતુર્વિધ દેશવિદેશી, મળિયા તિહાં સકે છે; | વિવિધ મહત્સવ કરતા દેખી, નિજ સુરિપદને હેતેં છે; પ્રાયે શિથિલપણું બહુ દેખી, ચિત્ત વૈરાગે વાસી છે; સૂરિવર આગે વિનય વિરાગે, મનની વાત પ્રકાશી' છે. સૂરી પદવિ નવિ લેવી સ્વામી, કરશું કિરિયા ઉદ્ધાર છે; કહે સૂરી આ ગાદિ છે તુમ શિર, તુમ વશ સહુ અણગાર છે; LA" ટાશાખા
SR No.011553
Book TitleRaichandra Jain Kavyamala
Original Sutra AuthorN/A
AuthorMansukhlal R Mehta
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year1913
Total Pages465
LanguageGujarati
Classification
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy