________________
૨૨૬
રાયચંદજૈનકાવ્યમાલા. જ્ઞાન લેહેરમાં જે રમે, શિવરમણ કરે તસ યાદ રે. શિવ૦ કરો૪. છઠું ખડે આઠમી, ઢાળ પૂર્ણ થઈ એ ખાસ રે; શુભવીર વચન સુણી, લહે જયકમળ ઘર વાસ રે. લહ૦ કરે. ૪૨.
દાહરા. એણી પરે દેઈ દેશના, જામ રહ્યા મુનિરાય; તવ ધમ્મિલ તે વીનવે, વિનયે પ્રણમી પાયભગવન કહો કેણ કર્મથી, માતપિતાદિ, વિજેગ; બાળપણે મુઝ કેમ થયો, વળી પામ્યા સુખ ભેગ. ઠામ ઠામ ઋદ્ધિ મળી, રાજ્ય થયું શ્રીકાર; ખેચર ભૂચર કન્યકા, એમ સુખ દુઃખ પ્રકાર
ઢાળ ૯ મી. | (છરે દેશના સુણે રઢ લાગશે––એ દેશી) છેરે સુરિ કહે સાંભળ રાજવી, જીરે પૂર્વ ભવતણું વાત; જીરે આ ભયથી ત્રીજે ભવેં, જીરે અનુભવિયાં અવદાત. છેરે અજ્ઞાની પશુ આતમા, છરે ન લહે પુણ્ય ને પાપ; છેરે સ્રોતાવર્ત ભવોદધિ, જીરે ડૂબે લહે. સંતાપ. જીરે ૨. સૂરિ કહે સાંભળ રાજવી.
એ આંકણી. જીરે જંબુદીપ ભરતે પુરા, છરે ભરૂચ શેહેર મઝાર; રે શત્રુદમન રાજા તિહાં, છરે ધારણું ભરતાર. જીરે, ૩.' જીરે તિહાં મહાધન ગાથાપતિ, જીરે નારી સુનંદા તાસ; જીરે સુનંદ નામેં સુત થયે, રે ઘર મિશ્ચાત નિવાસ. રે. ૪. છરે આઠ વરસનો જબ હુઆ, છરે મૂ ભણવા તેહ; છરે નિજ કુળ ઉચિત કળા ભણે, જીરે ભદ્રક સરળ સનેહ. જીરે છરે કાળાંતરે પરણુગ, જીરે આવ્યા પ્રાચીન મિત્ર; જીરે તસ પરૂણાગત કારણે, રે ભજન કરત વિચિત્ર છે. • જીરે શેઠ સુંનદને એમ કહે, જીરે જઈ શૈનિકને ગેહ; જીરે લાવો પરણું કારણે, રે સુંદર મંસ સનેહ. છરે જીરે અતિથિ સહિત સુત નિક, જીરે સાથે લીધા દામ; છેરે મંસ ન મળિયું તસ ઘરે, છરે ન મળ્યું બીજે ઠામ. જીરે ૮.