SearchBrowseAboutContactDonate
Page Preview
Page 249
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીમાન વીરવિજ્યજી–ધમ્પિલકુમાર. ૨૧૭ એમ નિસુણી, અરિદમણું તે-રાજા, સન્મુખ આવી તામ; પુર, શણગારી નિજ ઘર તેડી, આખું રહેવા ધામ રે. પ્રાણ. ૯ નવિમાનની રચના દેખી, રાય હર્ષ બહુ પાવે; ધમ્મિલ મંદિર હુકમેં તતક્ષણ, નૌતમ રાય કરાવે રે. પ્રાણું૦ ૧૦. વેશ્યા વસંતના ઘર જાવે, તે પણ સન્મુખ આવે; નિજ બેટી વાત જણાવે, કુંવર ભેળા મિલાવે રે. પ્રાણ૧૧મેધમયરી ચંદ્રચકેરી, તેણી પરે હર્ષ ભરણી; સ્નાન કરી શણગાર ધરીને, અંગેઅંગે ઠરાવ્યું છે. પ્રાણી૧૨. વસંતતિલકા પુત્રી સમી ગણે, શત્રુદમણ. ભૂપાળ; તેણે નિજ રાજ્યને ભાગ ત્રીજો, કુવર દીઍઉજમાળરે. પ્રાણી૧૩. પ્રથમ સતી પર જે જશોમતિ, ધનવશુ શેઠની બેટી; બેહુ કુલ ઉજજલતા દેખાવી, જૈન ધર્મ ગુણ પટી રે. પ્રાણી. ૧૪, તેહને તેડવા કારણું પિત્તે, માન વધારણુ સારૂં; જઈ કહે સર્વ ગયાં પણ તુમવડે, ઈહાં કનું નામ અમારૂં છે. પ્રાણું૦ ૧૫. સસરા સાસુએ આદર દેઈ, નિજ પુત્રીને વળાવે; બેસી સુખાસને નિજ ઘર આવે, વિમળા ભક્તિ કરાવે રે. પ્રાણી૧૬. ત્રીજે હીસે રાજ્યની લીલા, નૃપ અભિષેક કરાવે; જોગીદત્ત વિદ્યા સાળા, દેશ અવર વશ થાવે રે. પ્રાણું૦ ૧. પ્રથમ જશેમતિ કરી પટરાણું, બીજી વિમળા રાણું; વિદ્યન્મતિ ને વિઘતા દેય, ચઉ અભિષેક કરાણી રે. પ્રાણી. ૧૮. વિમળસેનાના માત પિતાદિક, આવી તિહાં સવિ મળિયાં; બેટી ભેટી દીએ બહુ સંપદ, કુંવર રજાએ વળીયાં રે. પ્રાણું. ૧૯, આ ભવઅર્થે કીઓ ખટ માસી, આંબિલ તપ ફળ વાવે; સુરરમણ પામી, વંછિત સુખ સવિ સાથી રે. પ્રાણી- ૨૦. છે ખડે પાંચમી ઢાળે, કુંવર વસ્યા નિજ ધામ; શ્રી શુભવીર રસિક લોકોત્તર, ઘર પામે વિશરામ રે. પ્રાણું૨૧. દેહરા, એક દિન ધમ્મિલ રાયને, વસંતતિલકા એમ; કહે ગત નિશિ વેષાંતરે, રતિસુખ વિલણ્યા કેમ.
SR No.011553
Book TitleRaichandra Jain Kavyamala
Original Sutra AuthorN/A
AuthorMansukhlal R Mehta
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year1913
Total Pages465
LanguageGujarati
Classification
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy