SearchBrowseAboutContactDonate
Page Preview
Page 248
Loading...
Download File
Download File
Page Text
________________ રાયચ જૈનકાવ્યમાલા. વિદ્યુતિ કહે નાથજી, મ કરેા શાચ લગાર; કુશગપુરે જાવા તણા, જો હાયે દિલમે પ્યાર. તેા ખેાલા નિર્ભયપણું, ‘કુંવર કહે છે પ્યાર; પણ ઈચ્છા હોએ સર્વની, તા જાવુ જયકારએમ નિસુણી ખેંચર સુતા, મેળવી સધળી નાર; નિજ નયરે જાવા તણા, કીધા એક વિચાર. કુંવર જઇ નૃપને' કહે, જઈશું અમે નિજ દેશ; રાય કહે કેમ રાખીએ, પાગત સવિશેષ ઢાળ પ મી. ( ત્રીજે ભવ વરથાનક તપ કરીએ દેશી. ) કુંવર સજ્જાઇ કરી પુર ખાતર, દેહેરા તંબૂ દેવે; ુય ગય રથ પાયકલ સાથે, વસ્તુ અવર વર લેવે રે; પ્રાણી પુણ્ય તણી ગતિ દેખા, પુણ્ય જગતમાં વિશેષા રે. એ ૩. ૪. ૫. ૬. પ્રાણી આંકણી. ૧. ૨. પ્રાણી પાણી ૩ કવિલરાય એટી વાળાવે, મળણાં સજજન સહુ લાવે; દાસી દાસ દીએ અહુ સાથે, હુય ગય સુભટ ચલાવે રે. રવિશેખર જીવરાજ મિલાપે, દીએ ધન કંચન. કાડી; નવ શ્રેષ્ઠી સસરા ધન દે,વળીયા નમી કર જોડી રે. ખેટસુતાએ વિદ્યાબળ રચીયા, રત્ન વિમાન વિશાળ; સર્વ પરિકર વાહન સૂધાં, ખેડાં થઇ ઉજમાળ ૨. પ્રાણી ૪દેવ વિમાન ઝરૂખે એડી, વિમળાદિક સવિ નારી; વનગિરિ સર નદી ગામ વિલાકી, વાત કરે હુ પ્યારી રે. ક્ષણમે કુશાગ્રપુરી વન ખ'ડે, ઉતા હર્ષ વિશેષ; નિયતચરી વિદ્યાધર લેાકને, દૂર કિસ્સા પરદેશ ૧. દેરા તંબુ દીયા વનમાંહી, વિમાન આકાશે; નગર લાક મળી કાતુક શ્વેતા, પામ્યા ચિત્ત ઉલ્લાસ ૨. સુરેદ્રદત્ત તણા સુત ધમ્મિલ, અહુ વરશે ધર આવ્યા; રાજસુતા વિદ્યાધર કુમરી, પરણી બહુ ઋદ્ધિ લાવ્યા . પ્રાણી પ્રાણી ૫. પ્રાણી ૬ પ્રાણી છ ૮.
SR No.011553
Book TitleRaichandra Jain Kavyamala
Original Sutra AuthorN/A
AuthorMansukhlal R Mehta
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year1913
Total Pages465
LanguageGujarati
Classification
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy