SearchBrowseAboutContactDonate
Page Preview
Page 245
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીમાન વીરવિજયજી–ધમ્મિલકુમાર. મહિલા, ૮. મહિલા, ૯. મહિલા ૧૦. જીવંતાં ન છોડું રે હું એને કદા; સાંભળી મૌન રહી પણ છિદ્ર ગાવે રે, એક દિન સ્નાન કરી અળતા મા મુદા; જીરણ ને નીરસ મા દેતી તદા. હું બોલી અળતો નીરસ કેમ દીધું રે, મા કહે એ ધમ્મિલ સરિખે લેખી; ઈશ્ન ખંડ નીરસ પીલ્યા મોકલીયા રે, પૂછતાં કહે છે પતિ પરખ; હું બોલી એ સમ જગતે ન દેખીએ. ઈચ્છા તલવટના તલ મંગાવ્યા રે, તલપુળી તલ વિણુ માએ મોકલી; પૂછતાં કહે ધનતલ વિણ પતિ પૂળી રે, હું બેલી પૂળી તે બાળણુ વળી; ધમ્મિલની મતિ રે કામે આગલી. માય કહે દેવલ ઘર લીંપણું કરશે રે, મેં કહ્યું રે કૃતધ્ધ તુહિ. વાયસ પરે; મા પૂછતાં મેં કહિ લાકિક શાસ્ત્ર રે, વરસી બાર દુકાળે રે ધિફ ભેગા મળે; વાત તે વિચારે છે જગ ભુખે મરે. આપણને કોણપિંડ દિએ એણું વેળા રે, એઠું પણ મીઠું રે નર માગી જમે; ઘર ને ઘરાણું બાળક નારી વેચે રે, સીંચે રે પેટઠ દિન નીગમે; ઘર છેડી લાલું રે પરદેશે ભમે. વિપ્ર વણિક પણ અસુર તણે ઘર દાસ રે, ફસો ઝેર ખાઈ રે નર નારી રે; તિરી નર મંસ ભખેતાં જળ નવિ પાવે રે, જાવે રે નેહી વિચાહી દુઃખ રેં; મહિલા૦ ૧૧. મહિલા ૧૨.
SR No.011553
Book TitleRaichandra Jain Kavyamala
Original Sutra AuthorN/A
AuthorMansukhlal R Mehta
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year1913
Total Pages465
LanguageGujarati
Classification
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy