________________
૨૧૪
યચંદજૈનકાવ્યમાલા. કેટિધજ મૂછાળા રે દીનપણું ધરે. મહિલા, ૧૩. આપણુ કાકા કેણી પરે પેટ તે ભરશું રે, તવ વૃદ્ધ કાગ બોલ્યરે દુઃખ ધરશે નહીં;' જલધિતટે કાયજળ ક્રિકે ભાણેજા રે, * તેહની રે પાસું સવિ જઈશું સહી; અનાદિક દેશ રે જલધિ મત્સ્ય વહી. મહિલા. ૧૪માકુલી કુલ જલધિતટ પહેતા ખેમે રે, પ્રેમે કાંયજળ બોલાવતા; બહુ સન્માને નિત્ય જલધિ મત્સ્ય દેવે રે, પવારે મીઠાં જળ દેખાવતાં;
બાર દુકાળી કાકા સુખમાં કાઢતા. મહિલા, ૧૫. " ચ સુગાળ મુદિત જન મુદીર ઝરતાં રે, મોકલી દેય દ્રિકા રે ખબર કઢાવતાં; ભાણેજને કહે અમને લોક તેડાવે રે, ભાવે રે ભજન ભક્તિ કરાવતાં; પૂર્વજને ' પોષણ -શ્રાધ સરાવતાં. મહિલા, ૧૬કહે ભાણેજા સારસ- જલધિ વાયસ રે, કહે માલસે, દુખે જાવું પડે; * કાક કહે નિત્ય ઉઠી તુમ પગ સાંમું રે, ખાધાને સારૂ રે, નીચ નજર અડે; અમને કેણે ઘાલ્યા રે એહવા સાંકડે. મહિલા. ૧૭કટુક વચન એમ બેલી પાછલી રાતે રે, બલીભુગ પિંડ ભાગી રે નિજ દેશે ગયા; તું પણ માતા તેહવી ગુણ હણનારી રે, હું તે ગુણ યારી રે જેથી સુખી થયા, સાંભળી માય કપટૅ ગઈ આણી દયા. 'મહિલા ૧૮. અતિ રાગે રંગાણું મુઝને જાણી રે, માતા મિટે ઓચ્છવ માંડી;