SearchBrowseAboutContactDonate
Page Preview
Page 244
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨. રાયચંદ્રનકાવ્યમાલા. મહિલા, ૨... મહિલા૩. મહિલા ૪. પણ આવી વેળા રે કેમ તુમ થઈ હશે; વાત મલ પ્રકાશ રે તો ચિત્ત ઉલસે. વસંતતિલકા બેલે નગરે વડેરે રે, સુરેદ્રદત્ત કોટિધ્વજ વ્યવહારી; માત સુભકા જાઓ પ્રાણ પિયારે રે, મુઝ ઘર ઘટ માંહી રે ધમ્મિલ ધારીયો, હે મુઝ મારી રે ચિત્ત ધન હારીયો. માત પિતા તસ જબ સુરલોક સિધાવ્યાં રે, નાવ્યાં રે ધનનાં ભરણું તે પછે; તવ મુઝ માતા કહે એકતિ તેડી રે, છેડી કંત કાઢે રે એ નિરધન છે; પંખી પણ તજે રે તરૂ સુક્યા છે. સુકાં નઈ સર છડે હંસને ચકવા રે, રાજ્યથી ઉતરીય રાજા સેવ; નિર્ગધ કુસુમેં ભમરે પણ નવિ છેસે રે, હરણું પણ ન ભરે વન દાઘ થકે; આપણું જાત ભજ નર ધન આવકે તવ મેં કહ્યું.ધન કેડ ગમેં એણે દીધું રે, વારિધિ વલ્ડિ વેશ્યા સંતોષી નહીં; પણ ધનવંત મૂરખ શું હું નવિ રાચું રે, સાચું ચિત્ત લાગ્યું રે મુઝ એહશું સહી; લક્ષણુ ગુણ દેખી રે પ્રીત લાગી રહી. મયુર વિષે રત પીંછ કહે સુણ કેડી રે, ચિરે તને વળગાં અળગાં મત કરે; જે છડીશ તે કૃષ્ણ મુગટ સિર ચઢશું રે, પણ તું કળા કરીને રે વનમાં નહીં ફરે; જગજનતા તેને રે બડે ઉચરે. તેમ માતા એ મુઝ તનને શણગાર રે, મહિલા, ૫. મહિલા - મહિલા છે.
SR No.011553
Book TitleRaichandra Jain Kavyamala
Original Sutra AuthorN/A
AuthorMansukhlal R Mehta
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year1913
Total Pages465
LanguageGujarati
Classification
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy