SearchBrowseAboutContactDonate
Page Preview
Page 243
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીમાનું વીરવિજ્યજી–ધમ્પિલકુમાર. ર8 ખંડ છ ત્રીજી કહી રેલ, શ્રી શુભવીરે ઢાળ. મેરે મેળે૧૯ - દાહરા ' ' , વિયત ઝગતિ વીજળી, વિદ્યુન્મતિ મિત સાસ; કુસગપુરે જઈ વતાં, દીઠું મંદિર તાસ.. ૧. વિશ જુવાન પુરૂષ તણે, ગણિકા યોગ્ય કરત; દ્રવ્ય સહિત ઘરમાં ગઈ, અદશ્ય રૂપ મહત. - દીઠી વસંતતિલકા પતિ વિરહે કૃત કૃશ કાય; તજી શણગાર છરણ અતિ, ચીવર મલિન ધરાય. ૩. બાંધી ઘણું ધ્યાવતિ, ધમ્મિલામે એક ધયાન * નરદેવી નારી પરેં, ન જુએ તેહ જુવાન. * ૪. તવ નરવેશ તછ કરી, થઈ નિજ રૂપે ત્યાંહી; કહે તુઝ પાસે મકલી, ધમ્મિલ કુંવરે આંહી: હું દાસી તેહની, ખબર કરવા તુઝ પ્રેમેં પાઠવી તેણે તુમેં, કે શું કહે છે મુઝ.' + ૬. એમ સુણી સહસા ઉઠીને, ગાઢ આલિંગન દેત; '. રોમ રોમ હરખિત થઈ, સાદર સ્નેહ વર્ત. * ૭. ઢાળ ૪ થી.' ' ‘. Kસાબરમતિએ આવ્યાં છે ભરપૂર જે, ચારે ને કાંઠે માતા રમી વન્યા–એ દેશી.કે આસન ઢાળી વિટ્ટન્મતિને બેસારી રે, . પૂછે રે પ્રાણવલ્લભ માહરા કિહાં વસે; મુઝને વિહી પિયુ પરદેશ નિવેશે રે, - - ભેજન કેમ ભાવે રે તે કરતા હશે; . સંદેશ પામી રે દિલ દુખ ઉલસે. . . ૧મહિલા મનમેળા રે મનના મન રમેં, કૂપની છાયા રે કૃપે ઉપસમે. એ આંકણી. વિદ્યુમ્નતિ કહે દુઃખની વેળો વીતી રે, વાલ્હિમ વિશરામી રે ચંપા વસે; ચેડા દિનમાં કરશું તુમ પીયુ મેળા રે,
SR No.011553
Book TitleRaichandra Jain Kavyamala
Original Sutra AuthorN/A
AuthorMansukhlal R Mehta
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year1913
Total Pages465
LanguageGujarati
Classification
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy