________________
૨૧૦.
રાયચ દ્રજૈનકાવ્યમાલા. •
•
નામેં વખાણે ગુણે કરી ? લો, નારીશું - જસ સનેહ. મેરે મેળો - પ.. પણ તુમેં વેગે પિયુ તાડીયો રે લો, રેપ કરી પરચંડ, મેરે તે તુમ પગને અમેં મળી રે લે, કરીએ કહો શો દંડ. મેરે મેળો. ૬. વિમળા હસી કહે તેને રે લો, સુણજ્યો સવે હુશીયાર; મેરે જે મેં પ્રીતમને પગે કરી રે લો, કીધો ન હત પ્રહાર. મેરે મેળે છે. તે તુમેં સઘળી કુમારિકા રે , પરણુત કયો ભરતા; મેરે ચરણ અમારા પસાયથી રે લો, મુઝ પતિ તુમ પ્રિય સાર. મેરે મેળો ૮. તેણે કારણ તમે સહુ મળી રે લો, લઈ કુસુમઘન સાર; મેરે પૂજે ચરણ મુઝ ચંદને રે લો, ભાર્થે લેઈ ઉપગાર મેરે મેળે- ૯ સાંભળી સર્વ ખુશી થઈ રે લો, મૈનપણે રહી જામ; મેરે હાસ્ય વિનદની ગેડી રે લે, વાતે પૂરણ થઈ તામ. મેરે મેળા૧૦. વિન્મતિ પિયુને કહે રે લે, કહે મુઝને પ્રિયકાર; મેરે. કોણ છે વસંતતિલકા ઇસી રે લે, નામે ચતુર વર નાર. મેરે મેળે ૧૧કુંવર ભણે ભય પામીએ રે લો, કઈને ચઢે વળી રીશ; મેરે એકથી બીતિના આવિયા રે લે, હવે વળી મળી ત્રીશ. મેરે મેળા. ૧૨વિમળા હસિ કહે સહિબા રેલો, દીસો ભીક વિશેષ; મેરે. નિર્ભય હે તુમને સદા રે લો, બીહશે નહિ લવ લેશ. મેરે મેળો ૧૩. સ્વસ્થ થઈને કહે કથા રે લો, હઈડાથી કાઢે બાર; મેરે વાહલેસરીને ન રાખીએ રે લો, બહુ દિન કારાગાર. મેરે મેળો ૧૪. કુંવર કહે પ્રિયા સાંભળો રે લો, નયરી કુશાગ્રહ છેક; મેરેજ જિતશત્રુ તેહનો રાજી રે લો, તેહની વેશ્યા એક. મેરે મેળો ૧૫ નામે વસંતસેના અછે રે લો, તાસ સુતા ગુણવાન; મેરે નામેં વસંતતિલકા ભલી રે લો, રૂપ કળા નિધાન. મેરે મેળા, ૧૬. મુઝને અતી ત્રિય તેહવી રે લો, હું છું અતિ પ્રિય તાસ; મેરે કામ ભેગ રતિની કળા રે લો, જાણે વિશેપ વિલાસ. મેરેવ મેળ૦ ૧૭. વિદ્યન્મતિ કહે વાહમા રે લો, હવે હુકમ જે હજૂર; મેરે તે હું તિહાં જઈ જઈને રે લે, આવું તે આણંદપૂર. મેરે મેળો ૧૮. વેગે આવા જઈ સાંભળી રે , ચાલી ગગન તતકાળ; મેરે.
કે
કહ વાહમાં 3,
વિલાસ મેરે a
લો, હવે
૬ તિહાં જઈ
આવું તે આણ
રે,