________________
શ્રીમાનું વીરવિજયજી—ધર્મિલકુમાર. ૨૯ રાત - દિવસ નર રે ભરણે, રમણ" ઉપર જેહ, મેહન તસ મુખ સુખ લક્ષ્મી નવિ જોવે,' સેવે દાદી દેહ. હિન ૨૭. વિકસિત નયન વદન હરખંતી, દેખી પતિ ઉજમાળા, મોહનલચ્છી પ્રિયા ઘેર ભેળાં ભળીને, રમતી કરતી ચાળા. મોહન. ૨૮. ધસ્મિલ મંદિર સ્ત્રી સવિ રમતી, એક એકને દેઈતાળી; મોહન તીસ અકર્મ ભૂમિને નિહાળી, લલના હરી, લટકાળી - મેહન. ર૯ છ ખડે પુણ્ય અખંડે, ધમ્મિલ રાસ રસાળં; મોહન શ્રી શુભવીરે વિવેકની વાત, બેલી બીજી ટાળે. મિહન૩૦
દેહરા
' .
“
*
*
હાળા છે ?
ઉજજલ સુખ વિલસે તિહાં, શ્રી ધમ્મિલ કુમાર , લોક કહે એ કુમરના, પુણ્યતણે નહિં પાર. પુણ્ય પરશુતિ હેય ભલી, પુણે રૂદ્ધિ સમૃદ્ધિ; મનવંછિત મેળા મળે, પુણે હુએ નવ નિદ્ધિ. પુણ્યની વૃદ્ધિ કારણે, દિન દુલ્મી ઉદ્ધાર; દાન સુપાત્રે આપતા, ચિય મહત્સવ સાર.
ઢાળ ૩ . “ , (મારા વાલા છ હે, હું રે ગઈ મહી વેચવા રે -એ દેશી.) અન્ય દિવસ રસ રીઝમાં રે લે, (વિદ્યુમ્મતિ) રતિ ખેલ; મેરે ભાલક , વિમળસેના પ્રતે એમ કહે છે કે, ચતુર છે મોહન વેલ, મેરે માલક હે, મેળ મળ્યો રે મજબુતશું રે લો. એ આંકણું. * ૧એક અજુગતું તમે કર્યું રે લો, પીયુ પગપૂજન ધાર; મેરે. નારી સતીને પતિ દેવતા રે લો, સ્વામીથી સવિ શણગાર. મેરે મેળે. ૨. તેણે તુમેં ઉચિત કર્યું ભલું રે હૈ, ન કરે જે ગરીબની નાર; મેરે. ' તેહ પતિને રેશે દિયે રે , નિજ પગ પાટુ પ્રહાર. મેરે મેળો ૩. વિમળા કહે હસી હે હલે રે લો, એ શું મેં કીધ અકાજ; મેરે. - પર નારી શક્ય કરી વર્ણવે રે લે, નાવી પતિ થઈ લાજ. મેરે મેળે જ, વિદ્યુત્પતિ વળતું કહે રે લે, નરને હદય વસી જેહ, મેરે