________________
૧૯૬
રાયચંદનકાવ્યમાલા. આવી નારી નારી. મંત્રી મુંબ કરે; ઢાંક અંગ પછેડીએ, જેમ નવિ નૃપ નિરખેલ, મહીયલ૦ ૩૦. કુમરી ચોરી ક્યું ચાહતી, કહે મંત્રીને આણંદ કેમ કે અમ આવત, તુમ સ્વામી મુખચંદ મળીયલ૦ ૩૧. ફૂડ પટ ઘર કામિની, મુખ નવિ જોવે એ રાય; મંત્રી ભણે પરભવ પ્રિયા, મળશે તવ સુખ થાય. મહીયલ૦ ૩ર. પૂછે કુમારી પુરવ ભ, શો બની અધિકાર નૃપ પૂછી ભણે મંત્રી, નારી અયોધ્યાને બાર, મહીયલઃ ૩૩. હર હરણ નેહે ભયા, રહે વન તજીય કલેશ; રામચંદ મુનિ બઝ, કરિહર છે ઉપદેશ, ભીયલ૦ ૩૪. હરણ હરણએ તે સુણ, પૂર્વ લીઓ ઉપવાર રશેખર હું રાજા થયા, હરણી ગઈ કેણુ વાસ. મહીયલ૦ ૩૫. શશિ મંડળ હર લહી, દોડ પરભવ એ; ભવ પલટે પણ નવિ ખસે, નરને પરભવ ને. બહીયલ૦ ૩. સુણી કુમરી ચિત્ત વિકરતી, છેડી લાજ વિચાર: વસ્ત્ર દુર કરી એમ કહે, હું હરણી તુમ નાગ. મહીયલ૦ ૩૭ સમધર્મ ગતિ ગમ થઈ, વળી સરખાં દેય નામ: જઈ સરણ શશિ મંડળે, નેહ નિવિડ અમ ઘમ. મહીયલ૦ ૩૮. નેહેં ભય ઘડી દે તિહાં, નયણે નયણ મિલાથ; બહુ વરસાંતર . ગ ગયાં, નયણે નીર ભરાય. મહીયલ૦ ૩૮ દાસી એક જ રાયને, દેત વધામણી એમ. પરભવનો વર પામીને, લાગે કરીને પ્રેમ. મહીયલ ૪૦. સુણું નૃપ જયસિંહ આવી, કામદેવ દરબાર ' બહુ માને ઘર લાવી, રતનસેખર પરિવાર. મહીયલ૦ ૪૧ વરઘોડા સમહેચ્છ, દીધું કન્યાનું દાન હય હાથી રથ બહુ દિયા, કરી વ સન્માન. બહીયલ૦ ૪૨. વર કન્યાને વોળાવિયાં ચાલ્યાં એક મુકામ સુર સાનિધ્ય ઘડી એકમાં, ભૂતાવિ વિશરામ. મહીયલ૦૪