SearchBrowseAboutContactDonate
Page Preview
Page 229
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીમાન વેરવિજયજી–ધમિલકુમાર ૧૯ દૂર કરી પ્રાણવલ્લભા, મત્રી. પણ પરલોક " . કાર્ય અસાધ્યને જે કરે, તે વિણ જીવિત ફેક મહીયલ૦ ૧૬. જોગણ કહે સુણુ સાહિબા, મેળવું સુમતિ પ્રધાન છે રાય કહે માય સાંભળો, - દીધું છવિત દાન મહીયલ ૧૭. ગણું જઈ વન મંત્રીનું, વિદ્યાએ કરી રૂપ; . . આવતા મંત્રી તે દેખીને, આલિંગન દિએ ભૂપ. મહીયલ૦ ૧૮. મંત્રી પ્રણમીને આપતે, રનવની દી હાર; ., અલ વ્યતિકર સહુ કહ્યા, રીઝ રાય અપાર. મહીયલ૦ ૧૮. રાજ્ય ભળામણ દેહને, સાન્નિધ દેવની થાય; . ડે - પરિકર લેઈને, ભૂપ વિજયપુર, જાય. મહીયલ૦ ૨૦. કામદેવ તણે મંદિરે, કરતા જૂવટ કેલ; ' ' રત્નતિ સખી પરવરી, આવી મોહન વેલ. મહીયલ૦ ૨૧. કંબા કનકની હાથમાં, બોલી દાસી તે વાર; નીકળો નર બારણું, આવી રાજકુમાર મહીયલ૦ રર. મંત્રી કહે દૂર દેશથી, * રનશેખર મહા રાય; આવી રમતા તે જૂવટે, નારી મુખ ન દેખાય. બહીયલ૦ ૨૩. રાજકુમારીને જઈ કહે, નહીં અમે પેસણુ દેશ પુજાપાશું પાછાં વળે, નહીં તે થાશે કલેશ. મહીયલ૦ ૨૪. તે સખી મંત્રીને એમ કહે, કોણ એહેવો છે રાજન; મંતિરૂપ છે કહેવું, જે તાસ વદન. મહીયલ૦ ૨૫. વારી મંત્રીએ નવિ રહી, પિઠી ચિત્ય મોઝાર; ખી રાયને ચિંતવે, કામદેવ અવતાર. મહીયલ૦ ૨૬. દાસી કુમરીને જઈ કહે, દિઠ અચરિજ એ૯ તુમ ભાગ્યે કરી ભૂપતિ, છે મકરધ્વજ દેહ, મહીયલ૦ ૨૭. ઘુતકલા રમેં મંત્રીશું, પણ નવિ પેસણુ દેશ : અણુ કુમરી સમરણ કરે, ગણને ઉપદેશ. મહીયલ - ૨૮. નામ નયન તવ ફરકીયું, મંગળ શબ્દ ઉદાર, , - ન કુમારી હુકમેં હલ્લા • કરી, પેઠા ચિત્ય ઝાર. મહીયલ૦ ૨૯.
SR No.011553
Book TitleRaichandra Jain Kavyamala
Original Sutra AuthorN/A
AuthorMansukhlal R Mehta
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year1913
Total Pages465
LanguageGujarati
Classification
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy