________________
શ્રીમાન રવિજયજી ધર્મિલકુમાર. ૧૭ જક્ષદેવ પણ લક્ષ્મી, શણગારી દિવ્ય વેશ ' લાવી મંત્રીને સોંપતાં, વ્યંતર દાસ વિશેષ. મહીયલ ૪૪. અંતર વંતરી ભળી'. કરે, ખટરસ ભેજન પાક; - જમતાં રાયે પરિકરા, દીએ રસભર સુરી શાક. મહીયલ૦ ૪૫. તલ દેઈ વિસર્જતા, ઍક દિન કરી વિશરામ; મુનિસુવ્રત 'જિનપૂજના, કરતા જિન ગુણગ્રામ. મહીયલ ૪૬. બીજે દિન કહે મંત્રીને, અમ પુત્રી ગુણ ગેહ; સર્ગ થકી તુમ કર ઠવી, ફીણ નવિ દેશે વિજેહ, મહીયલ ૪૭. -સુણ બેટી અમે આવશું, સ્નેહ જડ્યા તુઝ પાસ; -
મગે આજ સધાવશું, “ના” થઈય નિરાશ. મહીયલ૦ ૪૮. - માય ભણી વળગી ગળે, રોતી લક્ષ્મી તે કામ;
મા કહે વચ્છ સંભારજે, કામ પડે મુઝ નામ. મહીયલ ૪૯. રાનપુરી વન પરિસરે, કવી મંત્રી . હિરાણ દેવ અદશ્ય થઈ ગયા, પેખે પુણ્ય પ્રમાણુ મહીયલ૦ ૫૦. રાય કહે સુણે મંત્રી, તે મતિ પુણ્ય બલેણ;. . રન હવીયું મુઝ મંદિર, છિી ઠવી ઘર જેણ, મહીયલ૦ ૫૧, નવમી ઢાળ એ રસભરી, પૂરી પાંચમે ખંડ; વીર કહે ભવિ પ્રાણીયા, કરો પુણ્ય અખંડ. સહીયલટ પર
લોહર, - લોક બહુલ જોવા મળે, રતનવીને ત્યાંહિ, દ્વીપાંતરી વર વહુને, કેણુ નવિ જુએ ઉછાહિ. પરભવને મેળે મળે, તે પણ જુગતી જોડ;
ધર્મ પ્રભા પદિને, સુણ તપ કરે જેને કેડ. ' ૨, * નગર પ્રવેશ મહેચ્છ, પોહેતા નિજ નિજ ગેહ;
સર્ગ તણું સુખ ભેગવે, પર પિસહ લે. • ' ૩. “એક દિન બેઠા ગોખમેં, નય પટ્ટરાણુ સાથ; '
કરજુગલ આવી તિહાં બેઠાં બેહુ જ હાથ. • રાજા પૂછે તે તેહને, કેમ આવ્યાં કિહાં વાસ; • •
-
,