________________
-- ૪ . . . રાયચંદ્રનકાવ્યમાલા. :
સાત માસ પૂર્ણ થયા, પણ નાવ્યો. પરધાન; . રતનવતી પણ ના મળી, તેણે મુઝ ભરવું નિદાન. મહીયલ૦ ૨.
એમ નિશ્ચય કરી. 'નિક, રાજા શ્રીફળ હાથ; વાયું કોઈનું નવિ કરે, ઉભા પુરજન સાથ. મહીયલ૦ ૩. જોગણ દેખી તે તતક્ષણે, વેગે સન્મુખ જાય; મંત્રી પ્રમુખ કહે રાયને, યાની જોગણ આય. મહીયલ૦ ૪. ધીરજ દેતાં તે જોગણી, આવી રાયને પાસ; આશિષ દેઈ ઉભી રહી, પ્રણમે ભૂપ ઉલ્લાસ. મહીયલ૦ ૫. મંત્રી કહે સુણ ગણી, કહીએં એક નિમિત; • રાજા તુમને નિવાજશે, ભાખે થિર કરી ચિત્ત. મહીલા ૬. અમ સ્વામી મહા મંત્રવી, અવધિ કરી સાત માસ . રતનવતીને , ગવવા, ચાલ્યા ચિત્ત ઉલ્લાસ. મહીયલ૦ ૭. પૂર્ણવિધિ પણ નાવિયા, ક્યારે આવશે તેહ, એણે સમે ભૂપતિ બાલીયા, નાવે અગ્નિ બળ્યા જેહ. મહીયલ૦ ૮. પણ તમે નિમિત્તજાણ છે, ભા રતનવતી વાત; સા કહે તુમે સુપરિકરે, બેસ કહીએ એકાંત. મહીયલ૦ ૯. તંબુ તાણુનેં બેસીયા, કેહે જોગણુ અણુ રાય; તુઝ મંત્રી • વનદેવીએં, પાવક : કુડે જળાય. મહીયલ૦ ૧૦.
યણ સાતશે સાધિકા, સિંહલદીપે ઠરાય; કે જયપુરરાજની નંદિની, રતનવતી કહેવાય. મહીયલ૦ ૧૧ હર હરણી પૂરવ ભર્વે, વનમેં મુનિ રામચંદ; પાસે વ્રત ધરી પાળતાં, પ્રીતિ રહિણી ચંદ. મહીયલ૦ ૧૨. મરણ કરી તિહાં અવતરી, લહિયે વન રસ કંદ; જાતિસ્મરણ પામીયું, દેખી પૂનમ ચંદ, મહીયલ૦ ૧૩. નિયમ લિયે ભર જેવબેં, પુરવ ભવ ભરતાર; • • મળશે તે વર સહિ, નહિ તે મહાવ્રત ધાર. મહીયલઇ ૧ સાંભળી મૂર્ણિત નૃપ લહે, જાતિસમરણ નાણું, ‘ રિતે રાય તે એમ કહે, ધિન્ગિ ધાતા અજાણુ મહીથલ ૧૫