________________
પાંચમ
તરાને સુઈ
જહા, હાં એક
શ્રીમાન વીરવિજયજી-ધમ્પિલકુમાર, પાંચમેં ખડે; આમીરે, એ ઢાળ કહી; હાંહાં રે.. - શ્રી શુભવીર વચન સુણી રે, વ્રતભાવ ધરજે, હાંહાં રે ૨૨.
: - દાહરા. .' જેગણું કહે તુમ કારણે, ધ્યાન ધરું એકાંત; ધારણ ધ્યેય સમાધિએ, પ્રગટ કરું તુઝ કાંત. એમ કહી ધામદિશા ધરી, સાસ ઉચ્છવાસનો રોધ; પાંચે ઈદ્રી સંવરી, જગવ્ય કૃત પ્રતિબદ્ધ છે ભણે ગણુ મત ખેદ કર, શબ્દ હુઆ સુખકાર; ઈચ્છામૃત ડે દિને, મળશે તે ભરતાર. . કામદેવને દેહરે, જીવટું રમત • જેહ, પેસંતાં તુઝ વારશે, પુરવ ભવ વર તેહ. રતનવતી હેરખી સુણું, જેગણુ વયણ રણ; મુગતા ફળને હાર તસ, દેતી પ્રેમ વૉણ. સાત માસ વીત્યા તિહાં, ઓછો છે દિન એક; પ્રેમભરે જેગણ કહે, તું, રાગી અતિરેક. તીર્થભ્રમણ ફળ જેગી, નવિ રહેવું એક કાણુ, તે કારણ અમે જાઈશું, તુઝને કોડ કલ્યાણ. કુમરી કહે પાયે પડી, જેમ વર મેળે થાય; દે આશીષ નિત્ય પ્રતે, એમ કહી કરત વિદાય. જક્ષ તણું સમરણ કરી, તતક્ષણ સુમતિ પ્રધાન; જોગણ વેશે. જઈ રહ્યો, રતનપુરી ઉદ્યાન.
ઢાળ ૯ મી. (નામે એલાચી રે જાણ્યે, ધનદ શેઠને પુત્ર–એ દેશી) તે દિન વન અગ્નિ તણું, ચય બળતી તિહાં એક; ધૂમઘટા ગગનેં ચલી, મળીયા લેક અનેક; મહીયલ મોહ મહા બળી, તેડે પંડિત ટેક; રાગે રંગિત રળવ્યા, બેલે વિશ્વ વિવેક. મહીયલ૦
એ આંકણું.