________________
-
૧૮૬
રાયચંદ્રજોનકાવ્યમાલા.
પુણથ૦ ૧૧...
પુણ્ય ૧૨.
પુણથ૦ ૧૩--
તે દિશિ ચલિયા મંત્રી ગણુ નવકાર રે; ગામ દેશ વન ગિરી સરીતાને એલધતાં રે, પામ્યું એક વન નંદનવન અનુહાર રે. ગિરી કૈલાસ માન રતનમય ભૂતળા રે, સેવનથંભા ભીત્તિ રતન શિખરેણ રે દેખેં ચૈત્યપવન ચલ ઠંજ બોલાવતા રે, ફરતી ફળ ભર તરૂવર સુંદર શ્રેણ રે.
સ્નાન નદી જળ ફળ ઉજળ કુસુમાંજલી રે, વિધિય વિવેકે જિન ધર મંત્રી જાત રે; મણિમય મુરતિ મુનિસુવતજિન પૂછને રે, નિકળીયે ભાવતવ કરી પ્રણપાત રે. દિવ્ય રૂપ તવ કન્યા એક જિન પૂજવા રે, આવી પુજાપ લઈ ધરી શણગાર રે; ચંદ્રવદની દેખી મંત્રી ચિત ચિંતવે રે, એણે વન ખેચરી અમરી વા કુણ નાર રે. જઈ જિન પૂછ મધુર સ્વરે સ્તવના કરી રે, બાહેર પૂછે કેણુ તું કેણે નિમિત્ત રે; ભીષણ વને એકાકી ચૈત્ય કેણે કર્યું રે, સા કહે આવન પતિ સુપુત્રી વદિત રે. તે જ કિયે ચૈત્ય પુજાએ મુઝ ઠવી રે, રતનદેવ સુર નામ ગયો નિજ ઠામ રે; મંત્રી કહે કે મારગ તિહાં જાવા તણે રે, હવે તે મુઝ મળવાનું છે કામ રે.
સા કહે ચેત્યાગ્રે ઘણાનળ કુંડમાં રે, Lઝપાવે પાવે નર જક્ષ દુવાર રે;
સિક કાને કુંડળ રયણનાં ઝગમગે રે, પર નયણે કાજળ સારે નાર રે. શ્રી સુણું સેવકને નિજ પુર પાઠવી રે,
પુણ્ય ૧૪
- પુણ્ય ૧૫.
પુણ્ય ૧૬.
પુણ્ય ૧