________________
શ્રીમાન વીરવિજયજી–ધમ્પિલકુમાર
૧૮9. શરણ કરી નિજક્ષ અગ્નિ ઝપાપાત રે; રતનદેવ પ્રભુમિ પાસે ઉભે જઈ રે, જક્ષ પ્રભા ન થ દેહે ઘાત રે. પુણ્ય ૧૮. રયણદેવ નિજ દેવીશું બેઠે તિહાં રે, તતક્ષણ કન્યા પણ આવી તે પાસ રે; રતન તિ દેખી મંત્રી માન જ ધરે રે, તવ તે દેવ કહે તજ્ય મંત્રિ ઉદાસ રે. પુણ્ય ૧. વાટ જોતાં તમે આવ્યા ચિંતા ટળી રે, આ અમ પુત્રી પરણું વધારે લાજ રે; મંત્રી ભણે તમદેવને સુત સંતતિ કીસિ રે, જક્ષ કહે મુઝ ચરિત્ર સુણે મહારાજ રે. પુણ્ય ૨૦. તિલપુરે ધનશેઠ વસે વ્યવહારિયા રે, શ્રીમતિ નારી પ્યારી સતિય વિશેષ રે; જ્ઞાન અમૃત સૂરિ યાની જઈ વંદી વને રે, બેઠા તવ મુનિ દેવે શ્રુત ઉપદેશ રે. પુષ્ય૦ ૨૧. નરભવ પામી જૈન ધર્મ ચિંતામણિ રે, સરખો જાણું પ્રાણું સેવા નિત્ય રે; નિત્યે ન કરી શકે તે પંચ પરવ ભજો રે, જેથી જાએ નરય તિરિની ભીત રે. પુણ્ય ૨૨– બંધ શુભાયુ પ્રાર્થે બાંધે એ તિથિ રે, ભાખે નિરથાવલિ સૂ ભગવંત રે; લોકિક શાર્ચે ચઉદશ અષ્ટમિ પૂર્ણિમા રે, દરવિસંક્રાંતિ પર્વ મહંત રે. પુણ્ય ૨૩. માંસ સુરા તૈલ સ્ત્રી પર્વે ભેગવે રે, તે નર નર કાળ ઘણે રોળાય રે; 1 તેણે જ હસતી તવે સામાયિક પિસહે રે,
ધ્યાન ધરતાં શ્રાવક સરગે જાય રે. પુસ્થ૦ ૨૪ગુરૂમુખ પંચ પરવી વ્રત ઉચરી ઘર ગયા રે,