________________
9
S
S .
. ૬
જે
રાયચંદ્રકાવ્યમાલા . તામ પતાકા ઉજળી, હાલતી દેખી કુમાર, જાણી વિરક્તા તે થઈ, નાઠે નદી કિનાર. અટવી મધું ચાલતાં, તરૂતળ ભેગી ચાર ઝગડે કરતા દેખીને, પુછે તાસ કુમાર જગી થઈ જંગલ રહે, સહ શીત વતાપ: ભિક્ષાએ ભજન કરે, તેહમાં શો સંતાપ. કહે જોગી સુણ ભગિયા, ભલે પધાર્યા આંહી; અતિથિ કરી તુમ પૂજશું, રણું રહે ઉછાહ. વાત સુણ અમે મુખ તણી, ભાગે અમચો કલેશ, સુખીયા થઈશું તુમ થકી, તુમને લાભ વિશેષ. એમ નિસુણી કુંવર તિહાં, ગિરિદારી વસિયા રાત; દક્ષિણતા ગુણ દેખીને, યોગી કરતા વાત.
ઢાળ ૩ જી. (રાગ બંગાલ. ડીસકે બે ચેલે કિસકે બે પૂત-એ દેશી.) જેગી કહે સુન રાજકુમાર, ગનતે સુખ દુઃખીયા સંસાર; ચિતે ચેત લે, રૂડી જ્ઞાનકી બાત. ચિતે તન ધન ઘરપર રાગ અથાહ, લાખમેં અશે ધર્મના ચાહ ચિતે ઇતના રંગ જે ધર્મક હેત, ઝગમગ દીપક જ્ઞાન ઉદ્યોતક ચિતે જ્ઞાન વિના મિથા અંધાર, મારગ ભૂલા મૂઢ ગમાર. ચિતે કત હમેરા મેરિ હે નાર, કૃડી માયા હે સંસાર; ચિતે કત ચલેગા યમ દરબાર, રેતી રહેંગી એકલી નાર. ચિતે. ૩. ‘ધુ ઘટામેં ડારત હાથ, દમરા એક હિ નાલેંગા સાથ; ચિતે
સ્વારથ સંગી એ પરિવાર, કનક સગાઈ એર ન યાર. ચિતે મેહેલ સહેલ કરે દંપતી પૂત, હેત દિવાને વલગે ભૂત; ચિતે તૃષ્ણ નઈ જળ પૂરણ આથ, નાથ ચલેંગા ખાલી હાથ. ચિ૦ ૫ સંસાર દેખ વિટંબન ભૂત, હમ ગુરૂ જોગી હુઓ અબધુત; ચિતે. જંગલ રહે અલક ધ્યાન, ગુરૂવામે રહેં એક તાન. ચિતે. - ગુરૂ તસ દેઈ વસ્તુ ચાર, આપ સધાએ સરગ મઝાર; ચિતે કથા તિગ શત દે દિનાર, પાવડી એ અલે કેશ હજાર. ચિતે છે.