SearchBrowseAboutContactDonate
Page Preview
Page 207
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીમાન વીરવિજ્યજી--મિલકુમાર. ૧૭૩. અષ્ટાંગ જોગ નિમિત્ત જ્યસેના, શેઠ સુતા સાતે ગુણું લીને. સાહિબા.૧૮વિદ્યા મંત્ર વિધાન સુનંદા, સોમદત્તા સુકળા વિવિચંદા; સાર્થેશજા દેય શ્રીમતી પેટીજ્યોતિષ વૈદ રાયની બેટી. સાહિબા૧૯ મિત્રસેના શશી નુપકુળ સંધિ, શળમી હું ઉત્પાતિકી બુદ્ધિ, , સુરમંદીરે રહી સુખ ભરશે, વિદ્યા સાધી અને વરશે. સાહિબા ૨૦. સાંભળી એટ સહેદરી બોલી, તુમ આગળ હવે વાત મેં ખાલી; તુમ પતિ મળી અમને મળી જ્ઞાની ગુરૂમુખ જે સાંભળી. સાહિબા ૨૧ઉભિન્ન નવવન અમ વેળા, જાય નિષ્ફળ ન થયા પીયુમેળા; બાંધવ વિદ્યા સિદ્ધિ વરીએ, તે અમે કતની ખળ કરી જે. સાહિબા.૨૨. મોકલી મુઝને ખબર જ લેવા, તુમશું ઉભી વાત કરવાનું સાંભળી ધમ્મિલ ચિંતે મનમાં, તેહી જ નર મેં માર્યો વનમાં. સાહિબા ૨૩. ધરી ધીરજ નિજ ચિતવિમાસી, તે આગળ સવિ વાત પ્રકાશી; મિત્રસેના સુણુ દુઃખ ધરે મહતું, ચિત્ત ચિતે મુનિવચન ન ખાટું. સાહિબા.૨૪: ધમ્મિલ રાસે પુણ્ય અખંડે, બીજી ઢાળ એ પાંચમેં ખડ; શ્રી શુભવીર વચન, રસ ભરીયાં, શ્રેતા લેકે હઈડે ધરીયાં. સાહિબા ૨૫ ' દેહરા દેય ઘડી આંસુ ભરી, પામી ખેદ લગાર; મિત્રસેના કહે કગતિ, ભેગવવી નિરધાર. તવ ધમ્મિલ કહે સુંદરી, મ કરે મનમાં ખેદ, જ્ઞાનીનું દીધું હુએ, નહીં તિહાં કીસ્ય વિભેદ સા કહે આર્ય પુત્ર મેં, રહેજો કહાં ખીણમંત; ખેટ સહેદરીને જઈ સંભળાવું વિરતત. જે તુમ ઊપર રાગિણું, હશે તે ધજરા; મંદિર ઉધે હલાવશું, શ્વેત ધજા એ વિરક્ત. રક્ત રહેજો થીર થઈ, તે જાજે દૂર, એમ કહી ચાલી વેગણું, વિહુન્મતીને હજૂર. * તસ સંકેતે દો ઘડી, તદ્દગતચિત કુમાર; " ઉપશમ ગુણઠાણે ચઢી, થાવ ઠરે અણગાર. - * હજૂર રાણકાણે વરતારા
SR No.011553
Book TitleRaichandra Jain Kavyamala
Original Sutra AuthorN/A
AuthorMansukhlal R Mehta
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year1913
Total Pages465
LanguageGujarati
Classification
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy