________________
• શ્રીમાન વીરવિજયૂછ--ધમ્પિલકુમાર. ૧૭૫ પાત્ર અખૂટ ને ડંડ જ એક, દુશમન ટેળે રહેવે ટેક; ચિત ચાવડ પેહેરી ફિરતે ગામ, હમ ઘર છોડી તીરથ ઠામ. ચિતે ૮. કિરતે મલી જૈન નીગ્રોથ, તેને બતાયા જૈનકા પંથ, ચિતે મિથ્યાત શલ્ય નિકાલા દૂર, તત્ત્વ સુધા લહેં આણંદપૂર, ચિતે ૮. મિથ્યાત વેષક કયા જગ ભાર, મોક્ષ ગએ દશપંચ પ્રકારનું ચિત્ર હું જાણું રખે ગુરૂકા વેશ, જેગ્યેકું દેવું જિન ઉપદેશ. ચિતે. હમ ચારે શિષ્યકું ગુરૂ રાય, ઉદ્ધરિયા જિન પંથ બતાય; ચિતે પંચતિરથ હમેં જાત્રા કીધ, ગુરૂકે પસાએ હે સવિ.સિદ્ધ ચિત પણુ ગુરૂ સાહેબ સર્ગ સધાય,પિછે રહે હમ ગુરૂ ગુણ ગાય; ચિતે. વેહેચણ કર ગુરૂ દીધી નાહીં, ચાર ચીજ રહી ગુરૂ ઘરમાંહિ. ચિતે ૧૨. ઝગડામેં હમકી નહીં શભ, જાણુત પણ નહિ લલકા ; ચિતે જગી જંગમ સેવનહાર, ભિવ્યાતિ આ નર નાર. ચિતે. ૧૩. અતિ પેટમેં પારકા માસ, એહિ લોકકા કયા બિશ્વાસ, ચિતે. તુમકું હમ દીને ભર્મ, તુમ કેણુ ગુરૂ દેવ ને ધર્મ. ચિતે ધમ્મિલ કહે હું જૈન સવાય, ઓર દેવ ગુરૂ લાગું ન પાય; ચિતે. જોગી કહે સાધમીક ભાઈ, મળી એ હમ ઘર હોત વધાઈ. ચિતે ચાર સપ કરી ચારે ચીજે, દેઈ ભણે હમ જીવિત બીજ; ચિતે. કુંવર વદે કરી ચીઠ્ઠી ચાર, લટકતી બાંધી તરૂ ડાળ. ચિતે દૂરથી આવી લિયે એક એક, કલેશ ભટાવી ધરા વિવેક ચિતે જોગી ચારે કીધું એમ, ભાગ લેઈ બહુ ધરતા પ્રેમ. ચિતે. ૧૭, કુંવરને દીધી ઔષધી ચાર, રોગહરણ રાજા વશીકાર; ચિતે -શત હસ્તીબળ શસ્ત્ર પ્રહાર, અંગ ન લાગે કોઈ પ્રકાર. ચિતે૧૮
જોગી કહે સુણ ધકે મિત્ર, તોસે લગા હમકેરા ચિત્ત, ચિતે તુમ જાવે હમ હવેગા શેક, જોગી ગુહીકા મિલનાં ફેક ચિતે૧૯તુમહી કો હમ ઉપકારક્લેશ હરી દિયો ઉપશમ સાર; ચિતે. કઈ દિન હમ પર બહુલે યાર,ધરિ યાદ કરના તુમ એક વાર. ચિતે. ૨૦વાત કરતાં રાયણું જાય, ઉદયની વેળા કુંવર સધાય; ચિતે. • અટવી એલંઘી જાય, શબ્દ શુકન તવ રૂડા થાય. ચિતે ૨૧