________________
૧૫૬
રાયચંદ્રનકાવ્યમાલાં. ' . ' અનિહાંરે મુઝ મંદિર પાવન કરે રે, તબ ચિંતે મદન મનમાંહી; નામ શું જાણે એ ભાહરૂં રે, ગો વિમિત તસ ઘર જ્યાંહી. સ્વાદ ૨૦.
અનિહોરે સ્નાન મેં ભજન કીધાં પછી રે,કહેશેઠ મદન સુણે કાજ; વિદુલ્લતા મુઝ અંગજા રે, તમે પરણી વધારે લાજ. રવા૨૧
અનિહાંરે શી ઓળખાણે કન્યાદિયા રે, કહે મયણલી મુઝ નામ; ચઉ સુત ઉપર ઈચ્છતાં રે, ભણે શેઠ હુઈ ગુણ ધામ. સ્વા. ૨૨. અનિહાંરે વરચિંતાયે મુઝને કહે રે, આવી કુળદેવી રાત; મદન અશોક તરૂ તળે રે, બેસશે આવી પ્રભાત. સ્વા૦ ૨૩. અનિહાંરે તેડી સુતા પરણાવજો રે, જાણું તેણે નામ કુળ જાત; કહી પરણાવી શુભ વાસરે રે, વાસ ભુવને વસે સુખશાત. સ્વા૦ ૨૪. અનિહાંરે પૂરવ દુઃખ વિસારી રે, ધરે વિદ્યુલતાણું પ્રેમ; પઢમ સુવડ ઉગરી રે, રાતી સંગ ન છોડે જેમ. સ્વા. ૨૫. અનિહાંરે વર્ષાકાળે ઘન ગાજતે રે, વરસતે મૂશલધાર; ઘર ઘર પસી જુએ વીજળી, રેતી વિરહિણી નાર. સ્વા. ૨૬. અનિહાંરે વિદ્યુલતાણું શય્યાગતે રે, નિશિ દીપ અરીસા જેત; નારિ વિજોગી પાસે રહે છે, તસ બાળક ભૂખેં રેત. સ્વા. ૨૭. અનિહાંરે નાથ ગયો તું દેશાવે રે, ના આવ્યો કાળ; નયણું ને ઘરમાં ઝરે રે, ધનનીયું રે બાળ. સ્વા. ૨૮. અનિહાંરે રેતી વિજોગી વયણું સુણ રે, દુઃખ વ્યાપે મદનને ચેત; ચંડા પ્રચંડા ઘણું સાંભરી રે, આંસુ ભરાણાં નેત. સ્વા. અનિહાંરે વિદ્યુલ્લતા નિબંધથી રે, પૂછતાં બેલે તેહ; -શું કરતી હશે બાપડી રે, મુઝ વિણ દેય એકલી ગેહ. સ્વા. ૩૦.
અનિહોરે જો તું રજા મુઝને દીયે રે, તે જઈ આવું એક વાર; સાંભળી સો ચિત્ત ચિંતવે રે, મુઝથી અધિકી દેય નાર. સ્વા અનિહાંરે પ્રેમ લગ્યો તિહાં એહ રે, મુઝ સાથે બાહ્ય સનેહ, વર્ષો વીત્યે જા તુમે રે, મનમેળે બોલી તેહ. સ્વા. ૩૨.
અનિહાંરે વર્ષાકાળ વીતી ગયો રે, જવા મદન થશે હુંશિયાર વિદ્યુલતા કહે નાથજી રે, કેમ રહિશું અમેં સંસાર સ્વા૨ ૩૩.