________________
શ્રીમાન વીરવિજયજી–ધમ્પિલકુમાર. ૧૫૫. અનિહાંરે નયર કુશસ્થલમાં વસે રે, એક નિગમ મદન છે નામ વરી ચંડા પ્રચંડા તસ નારીયો રે, જિર્યું નામ તો પરિણામ. સ્વા૦ ૬. અનિહાંરે જોગી જેગણું સેવતાં રે, લહી વિદ્યા ને બહુ મંત; કલેશ કરે છે કે ભરી રે, તેણે દુખીયે તે અત્યંત. સ્વા ૭.
અનિહાંરે પરદેશાંતર કારાઘરે રે, વળી રડે નરકાવાસ; પણ દેય નારીના નાહલો રે, નવિ પામે સુખ ઘરવાસ. સ્વા. દ.
અનિહાંરે ઝઘડા ઝાટાથી ઉભગા રે, પુર પાસ દે નદી કિનાર; ગામેં દો ઘરે રાખીને રે, એકાંતર વિલસે વાર. સ્વા. . અનિહાંરે એક દિન કોઈક કારણે રે, દિન દય પ્રચંડા ધામ, વાસે વસીને ત્રીજે દિન રે, ચંડા ધર જાવે જામ. સ્વા૧૦. અનિહાંરે ચંડા ચેખા છડતી થકી રે, દેખી ક્રોધે થઈ શ્યામ; મૂશલ મંત્રીને નાંખતી રે, નાઠે મદન તે પાછો તા. સ્વા. ૧૧. અનિહાંરે મૂશલ નાગ રૂપે ધર્યું રે, ભયભીત નદી ઉતરાય; પેઠે પ્રચંડા ઘર બાપડો રે, તિહાં પૂઠે પનગ આય. સ્વા. ૧૨. અનિહાંરે વર્ચે વ્યાલને છેતરી રે, શેઠ આ પ્રચંડા પાસ; સા તનુ સ્નાન પીઠી કરે રે, તિહાં શેઠ ભણે ભરસાસ. સ્વા. ૧૩. અનિહોરે વાત કરતાં અહિ પંખીયો રે, તવ સા તન્મેલ ઉતાર; નાખી વત્તિ કરી મંત્રશું રે, થયા નકુલ ફણીને વિદાર, સ્વા. ૧૪.
અનિહોરે મદન તે સ્વસ્થ થઈ તસ ઘરે રે, રહ્યો રાત્રિ ઉઠી પરભાત; ચિતે દોય કુલક્ષણ નારીયો રે, એક દિન રહેતાં હોય ઘાત. સ્વા. ૧૫.
અનિહોરે એક ભયે એક રાખી રે, પણ દેવગતિ જે દેય; કેપી તે શરણુ મરણ તણું રે, નવિ રાખણહારે કેય. સ્વા. ૧૬. અનિહોરે સદ્ધિ ઘણું મુજ મંદિરેરે, પણ રાક્ષસી દે પરવેશ: છડી જવું મુજ ઘટે રે, આ ભવ રહીશું પરદેશ. સ્વા. ૧૭ અનિહાંરે ચિંતવી મદન ચલ્યો દેશાંતરે રે, ધનસાર સાર સહ લીધ; દિન કેતે પુરસંકાશને રે, વનમાં ઉતારે કીધ. સ્વાહ ૧૮અનિહાંરે તે પુરવાસી આવ્યો તિહાં રે, શેઠ ભાનુદત ઉછરંગ; પૂછે મદન ભલે તમેં આવીયા રે, છે એમ કુશળ તુમ અંગ. સ્વા. ૧૯