________________
શ્રીમાન વીરવિજ્યજી–ધમ્પિલકુમાર. ૧૫૭ અનિહાંરે મદન વદે અમેં આવશું રે, દિના થડે નહીં તુઝ હેડ; ફૂલ અનેકે ભમ ભમે રે, પણ બેસે માલતિ છેડ. સ્વા૦ ૩૪અનિહાંરે સા કહેવેહેલા પિયુ આવજો રે, કહી મંત્રી કરી દીધ; લઈ ગયે એક ગામડે રે, જળ ઠામ વિસામે કીધ. સ્વા૭૫અનિહાંરે ભેજન વેળા સંભારતે રે, કેઈ આવે અતિથિ આંહી; દેઈ દાન ભેજન કરે રે, એમ ધ્યાયે મદન મન માંહી. સ્વા. ૩૬. અનિહાંરે તપસી તાપસ દેખીને રે, ભક્તિભર દીધ કરંભ; સરેવર તીરે તાપસ જઈ રે, જબ ખાવે સ્વાદ અચંભ. સ્વા૦ ૩૭. અનિહોરે મદન સરોવર નાહીને રે, બે ખાવાને જામ; કવલ લીએ એક હાથમાં રે, તિહાં છીંક્યા હાલી નામ સ્વા. ૩૮. અનિહાંરે ઝંડી ભેજન ઉઠી રે, તવ તપસી થયે અજરૂપ; ઉપગરણું પડવાં ભૂતળે રે, મન ચિતે મદન ધરી ચૂપ. સ્વા. ૩૮. અનિહાંરે જેઉં એ કિહાં જાય છે રે, થથે છાગની પૂઠે મદન; ચાલે ગયે વિઘતા ઘરે રે, શેઠ જેવે રહીય પ્રચ્છન્ન. સ્વા. ૪૦. અનિહાંરે દેઈ કપાટ ને કુટીયે રે, કહે તે તુઝ માતા દેય સંભારીને મુઝને તજી રે, કેણુ શરણ ઈહાં તુઝ હેય. સ્વા૦ ૪૧ અનિહાંરે લોકે મળીને મેળાવીયે રે, સખી વયણે મંત્રી નીર; છોટે તાપસ થઈ કહે રે, કરંભથી છાગ શરીર. સ્વા૪૨. અનિહાંરે મદન તે નાઠે દેખી કરી રે, રાત્રે દશ જન જાય; પહેતે હસતીપુર પરિસરે રે, જઈ જિન ઘર આણંદ થાય. સ્વા. ૪૩અનિહાંરે એથે ખડે પૂરણ થઈ રે, ઢાળ નવમી ચઢતે રંગ; વીર કહે ધન્ય તે નરા રે, જેણે મેલ્યો મહિલા સંગ. સ્વા૪૪.
દેહરા જઈ મદને જિન વંદીયા, શ્રી મરૂ દેવાનંદ ભવદવ તાપ શો તિહાં, દેખી પ્રભુ મુખ ચંદ નઈગમ એક એણે અવસરે, ધનદ સ ધનવંત; તે જિન મંદિર આવી, વંદન નમન કરત. રંગ મંડપમેં આવી, બે કરીય પ્રણામ;
-
જે.