SearchBrowseAboutContactDonate
Page Preview
Page 186
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૪ . રાયચંદ્રજેન કાવ્યમાલા. ' તવ હસતાં ધમ્મિલ કહે, ન ઘટે તુઝને એહ; - કંત કટુક વયણે કહે, જાણે અમદા નેહ, ' ૪ રમણની સાથે રૂષણું, ન કરે નિપુણ નાર; નમણી ખમણ બહુ ગુણી, સુખ દેવે ભરતારવસંતતિલકા એક જગનારી ગુણભંડાર; કદીય ન દીઠી રૂષણે, મુઝ રૂઠે ધરે યાર વથણ અપૂરવ સાંભળી, લાગ્યું બળતાં બાણ; સર્વ સહે પણ નારી, ન સહે શક્ય વખાણું. અધર ડસતી ક્રોધભર, કેશથી કુસુમ ઉછાળ; નાંખે દુરે મેખલા, મુદ્રા નેજર હાર રક્ત અશોક કમળ દળે, તુલ્ય ચરણ સુકુમાલ; પાતલે ધમ્મિલ હણી, વચન વદે ઈરષ્યાલ. વસંતતિલકા દિલ વસી. જાઓ વસે તસ ગેહ, કહે વિમળા' તે વલ્લભા, સાચે જાસ સનેહ નારી વચન ઇરષ્યા તણું, સાંભળી હસતા વદન; કુંવર ઘરથી નીકળ્યા, રવિ ઉર્યો પ્રચ્છન્ન- ૧૧. ઢાળ ૯ મી. (અનિહાંરે વાલ્હેજી વાએ છે વાંસળી રે—એ દેશી.) અનિહોરે સ્વારથ મીઠે સંસારમાં રે, સવિ સ્વારથિ સંસાર; માતા વલ્લભ બાળને ૨, વન વલ્લભ નર નાર, સ્વારથ ૧૦ અનિહાંરે ધમ્મિલ ચાલ્યો ખેદે ભર્યો રે, હિત જુવરાજને ગેહ; ભેજન વેળા ભેળા જમી રે, ચિત્ત ચિંતે વિમળા નેહ. સ્વા ૨. અનિહાંરે ચિત્ત વિશ્રામેંવનમેં ગયા રે, તિહાં દીઠા મુનિ અભિરામ; ભવ અટવીમાં કરમેં તપ્યા રે, તે પ્રાણુને વિશરામ. સ્વા. ૩અનિહાંરે શ્રુતસાગર સુરી નંદીને રે, બેઠે ધમ્મિલ કુમાર તવ દીઠા તિહાં પિતા રે, નવ દીક્ષિત દે અણુગાર. સ્વા. ૪ અનિહાંરે ધમ્મિલ પૂછે છે કારણે રે, વન વય દિક્ષા ગ; • •અરયનાણી કહે સાંભળે રે, એણે ભેગનેં જાણે રેગ. સ્વા. ૫.
SR No.011553
Book TitleRaichandra Jain Kavyamala
Original Sutra AuthorN/A
AuthorMansukhlal R Mehta
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year1913
Total Pages465
LanguageGujarati
Classification
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy