________________
શ્રીમાન વીરવિજયજી–પસ્મિલકુમાર, ૧૫૩ મન ગમતે જમતે રમતે થકે રે, સહુ ધરતી પરસ્પર પ્રેમ છે. ૨૦ ૧૧મુખ તાળ મંડપ જાવતી રે લે, ઘડી ચાર કરી વિશરામ જે; સવિ દંપતી દિલ ભર દીપતાં રે લો, જળક્રીડા કરે સર ડામ જે. ર૦ ૧૨. તિહાં ધમ્મિલ વિમળા ખેલતાં રે લો, જેમ રેવા કરેણનાથ જો; જોઈ દંપતી સહુ શંસા કરે રે લો, કળાવત વિચિક્ષણ સાથ જે. ૨૦ ૧૩. કરી ધર્મ ધમ્મિલ નર ઉપનો રે લો, જેણે પામી એ વિમળા નાર જે; શ્રમ સફળ થયો ધાતા તણે રે લો, કરી જેડ જુગતિ કિરતાર જે. ૨૦ ૧૪ હરગારી શચી મઘવા જિસી રે , નિશિ ચંદ્ર રતિપતિ કામ જે; હરિ કમળા હળી મળી રેવતી રેલે, જેસી જેડ સીતા ને રામ જે. ર૦ ૧૫. સરેવરથી નીકળીયાં તે સવિ રે , માંડવામેં હિંડોળા ખાટ જે; જઈ બેઠાં જુગલ જુવતી સહી લે, એ રસભર વેશ્યા નાટ જે. ૨૦ ૧૬. એક નજર ધમ્મિલ વિમળા ભણું રે બીજી નજરે તેનાટકશાળ; પણ જોતાં તૃપ્તિ નવિ કે લહે રે , મુનિ દેય ગુણે બહુ કાળ જે. ૨૦ ૧૭. કરી શંકા ને કંખા વેગળી રે લે, હાય સમકેતિ ઉજવલ વાસ જે; તેમ ગેખિલ દિલમશંકા ટળી રેલે, દેખી ધન્મિલ વિમળા પાસ જે. ર૦ ૧૮. હવે નાટક પૂર્ણતા થયે રેલો, કરે વિમળા તે લાખ પસાય છે; જગદાતાના હેય વધામણું રેલો, પાત્ર લોક ધમ્મિલ ગુણ ગાય જે. ૨૦ ૧૯. સજી અસવારી સવિ નગરી ભણી રેલે,ચઢયા હસ્તી ધમ્મિલનપસંદ ; રવિ રાતે થયે ગયે વારૂણું રે લો, ઘર આવ્યા સહુ આણંદ જે. ૨૦ ૨૦.
ખંડ એથે ચતુર મેળા તણું રે લે; કહી આઠમી ઢાળ રસાળ જે; -શુભવીર કુવર વિમળા મળી રે લો, રમે સુંદર ભોગ વિશાળ જે. ૨૦ ૨.
દેહરા, સુખ ભોગવતાં સ્વર્ગનાં, વિમળા ધમ્મિલ સંગ; રતિ સુખ નૃપ તે લહી ઘણું, વિકસ્યાં અંગ ઉપાંગ. પ્રેમ ભરે પ્રીતમ પ્રિયા, રણું ક્ષણભર જાય; દેવ દુગંદુકની પરે, સુખમાં કાળ ગણાય. એક દિન રતિસુખ સંધિ, વિસાણું પિયુ સાથ; ન દિએ બેલ મનાવતાં, તરછેડે વળી હાથ. . ' ૩.