SearchBrowseAboutContactDonate
Page Preview
Page 179
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીમાનું વીરવિજ્યજી–ધમિલકુમાર. ૧૪૭ દે ઘડી તટ ઉતરી, બેઠી થઈયે નિરાશ રે; ઉડી ગઈ વનવાસ રે, ઝાલી તસ્કરે' તાસ રે; સિંહગુહપાલ છે પાસ રે, લેઈ ગયા ભર આસ રે. આ૦ ૧૩. નકાલદંડ સેનાપતિ, ભેટ કરી સજી વેશ રે; ' ' પટ્ટરાણું કરી થાપ, દેખી રૂપ વિશેષ રે; બીજી રાણું અશેષ રે, મુખ નવિ જેવે નરેશ રે; કરતી તેહ કલેશ રે, ચિતે છિદ્ર લહેશ રે; તે સવિ કાજ કરેશ રે. આ૦ ૧૪. વરસાંતર એક સુત થશે, વરુદત્તા સમ રૂપ રે; તવ નૃપને કહે રાણ, તુમેં પડીયા રૂપ ફૂપ રે; તેણે અમેં કહીએં શું ભૂપ રે, દેખો પુત્ર સરૂપ રે; ભેગવે પર નર ગૂપ રે, નરસમ એ સુતરૂપ રે; પૂજે પ્રિય કરી ધૂપ રે. મા૦ ૧૫ કહાડી ખ ધરી આગળ, સુત આતિમ પરખાય રે; નિજ સુન મુખ શ્યામ ઉજળું, બાળ તેજ ન ખમાય રે; નયન અધર કર પાય રે, તપનોદય ભર્યું ગાય રે; નિજ તનું દેખે વિચ્છાયરે, કે દુષ્ટ તે રાય રે; પુત્ર, હો દેઈ , ઘાય રે. આ૦ ૧૬. વસુદત્તા શિર મૂકીને, મારી નેત્ર પ્રહાર રે; ભિલ સુભટને આપી કહે, બધા તરૂ પુર બાર રે; દેખે લોક હજાર રે, તેણે જઈ બાંધી તે નાર રે; પથે તમૂળ શાળ રે, પાસે કવણધાર રે; પાપને ઉદય વિચાર રે. આ૦ ૧૭. અશરણ દીણુ અનાથ સા, તરછી ભુખી કંગાલ રે; એહવે ભાગ્ય ઉદયથકી, આવી ઉતરી વિશાલ રે; સાથ સરવર પાળ રે, જાયે ઉજેણીયે હાલ રે; જતા તણું કઠ હાર રે, સા તરૂ બાંધી નિહાળ રે; દયાળ આ૦ ૧૮. લાવ્યા
SR No.011553
Book TitleRaichandra Jain Kavyamala
Original Sutra AuthorN/A
AuthorMansukhlal R Mehta
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year1913
Total Pages465
LanguageGujarati
Classification
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy