SearchBrowseAboutContactDonate
Page Preview
Page 178
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૬ રાયચંદ્રજૈનકાવ્યમાલા. આ૦ ૭. આ૦ ૮. આ૦ ૮. સર્વ કહે વહુ નવિ રહી, રાખી પણ પરભાત રે; પીડે હઠીલી કુજાત રે, પીયરીયાં ભણી જાત રે; સાથ ગયે લઈ રાત રે, જાણી ભેળી ન થાત રે. સાંભળી ધનદેવ ચાલીયા, તરસ પગલે અનુસાર રે; . અરધી રાત્રે તે જઈ મળે, દેખી અટવી મઝાર રે; રેતા ચાલે કુમાર રે, વાળી ન વળી તે નાર રે; સુંદર વૃક્ષ નિહાળ રે, રાત વસ્યાં તેણુ વાર રે. વસુદત્તા પટ વેદના, વ્યાપી ખમીય ન જાય રે; લિંબાદિક તરૂપલ, ભારી પણ ન સમાય રે; પુત્રજન્મ તિહાં થાય રે, રાત્રિ તિમિર ભરાય રે; દે સુત નિંદ ઘેરાય રે, ન લહે જળ તણું ઠાથ રે; તેણે નવિ શૈચ કરાય રે. રૂધિર ગંધ મૃગમંચ , પામી વાઘ આવંત રે; લઈ ગયો ધનદેવ, સા તસ દુઃખું રેવંત રે; -લહી મૂચ્છ વિલપંત રે, તપ્ત હદય ભય બ્રાંત રે; તેણે ઘણુ દૂધ બલંત રે, જમે બાલ મરંત રે; ઉભય વિજોગે જલંત રે. રિાતી પ્રભાતે દે સુત ગ્રહી, રણમાં ચાલી તે જાય રે; વૃષ્ટિ અકાળે તિહાં થઈ, નદીએ નીર ભરાય રે; દેખી વિહલ થાય રે, એક સુત ઉતરી આય રે; તે પણ તીરે ઠવાય રે, બીજે લેવાને જાય રે; લઈ જળ ઉતરાય વિચમાં શીલા તલ ખસી પડી, હાથ વછુટ તે બાળરે; જળ વેગે દેય વહી ગયાં, પાપે નંદન કાળ રે; જળ પડી માત નિહાળ રે, કાંઠે જે ઠળે બાળ રે; નેહું નદીય વિચાળ રે, પડી દઈ તે ફાળ રે; ભરણુ લો તતકાળ રે. જળ વહેતે તરૂ એક લહી, વળગી જીવિત આશ રે; આ૦ ૧૦૪ આ૦ ૧૧. આ૦ ૧૨.
SR No.011553
Book TitleRaichandra Jain Kavyamala
Original Sutra AuthorN/A
AuthorMansukhlal R Mehta
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year1913
Total Pages465
LanguageGujarati
Classification
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy