________________
૧૪૮
રાયચંદ્રનકાવ્યમાલા.
સારવાહને સોંપતાં, સ્વસ્થ થઈ તેણી વાર રે; પુછી વાત ધીરજ દીએ, કહે નવિ બીહે લગાર રે; તુઝ બાંધવ ઘરબાર રે, તેહવું મુઝ ધર ધાર રે; રહે સુણું વસુદત્તા નાર રે, સાર્થવાહ કરે સાર રે. આ. ૧૯નામે સુવ્રતા સાધવી, બહુચેલી પરિવાર રે; જીવિત સ્વામીને વાંદવા, સાથમેં કરત વિહાર રે; થઈ તસ સંગતિ સાર રે, સુણું નવતત્વ વિચાર રે; લહી સંસાર અસાર રે, સાર્દેશ આપ્યું આધાર રે; લીધો સંજમ ભાર રે. આ૦ ૨૦ ગુરૂણી સાથે ઉજવણીઓં, મળીયાં મા તાત ભાય રે; વિતક વીત્યા તે સવિ કહ્યાં, સયણું સમકિત પાય રે; દુગુણે સવેગ થાય રે, તપ કરતી નિમય રે; અંયે સ્વર્ગ સધાય રે, શ્રી જિન ધર્મ પસાય રે. આ૦ ૨૧ચેથે ખડે રે એ કહી, છઠ્ઠો ઢળકતી ઢાળ રે; શ્રી શુભવીરની વાણી, અમૃતની પરનાળ રે; ધર શીખ રસાળ રે, આપમતિપણું ટાળ રે; ઈડી કર્મજંજાળ રે, લહે શિવસુખ ઉજમાળ રે. આ૦ ૨૨
દેહરા, વાત સુણી વિમળા કહે, વાત ભણું ઘણું સાર; વળી નૃપ અરિદમણ તણે, કહે બીજો અધિકાર તવ જપે કમળા ઈસ્યું, મુજ કેહેવાની હેવ; શું નિરર્થક્તા બેલિવું, તુજ સુણવાની ટેવ. રવિઉદયે વન કેલીએ, જે ધમિલ સહ જાય; તે એ વાત સુણાવીઍ, કાજ સકળ સિદ્ધ થાય. વસુદેવ હીંડેએ કહ્યાં, સુંદર દો દષ્ટાંત; સમઝુને સમઝાવવાં, એ છે મંત્ર મહંત. ૪. વળતું તવ વિમળા વદે, કરશું સર્વ પ્રકાર; તવ કમળા અરિદમણને, કહે હર્ષે અધિકાર