SearchBrowseAboutContactDonate
Page Preview
Page 177
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીમાન વારવિજયજી-ધમ્મિલકુમાર. ૧૪૫ ઢાળ ૬ ઠ્ઠી (રામ ભણે હરી ઉઠીએ; અથવા, બીજી અશરણ ભાવનાએ દેશી.) ઉજેણી નગરી વસે, ગાથાપતિ શિરદાર રે; Jઈમાન નામે વસુમિત્ર સુંદરૂ, ધનસિરીનો ભરતાર રે; ધનવસ તાસ કુમાર રે, બેટી વસુદત્તા સાર રે; દેખી રંભાવતાર રે, નાગની કન્યા ઉદાર રે; નાડી પેઠી પાતાળ રે, હજીય ન આવ્યો નિકાલ રે. આપમતી અવળે ચલે, ન વળે વાળ્યો લગાર રે; • અવળો રાહુને ચાર રે, મૂકી માથાનો ભાર રે; ચંદ્રને કરે અપકાર રે, તેણે તનુ કૃષ્ણ અપાર રે. આપ૦ ૨. કસબી નગરી થકી, ધનદેવ સારવાહ રે; વેપારે તિહાં આવીયે, લાગો પ્રેમ અથાહ રે; વરુદત્તાને વિવાહ રે, તે શું કીધે ઉત્સાહ રે; લઈ નિજ ઘર જાહ રે, માતપિતા વધૂ ચાહ રે. આ૦ ૩. સુખસંગ વિલાસમાં, કે કાળ ગમાય રે; સુરસમ નંદન દે થયા, ત્રીજો ગર્ભે ગવાય રે; નવમો માસ સહાય રે, પિયુ પરદેશ સધાય રે; વસુદના વિલખાય રે, માત પિતા ચિત્ત લાય રે; મળવાનું મન થાય રે.. આ૦ ૪. તેણે સમે પુરવન ઉતર્યો, સાથ ઉજેણી જાય રે; વસુદરા સુણું સજ થઈ, સાસુ સસરા રોકાય રે; કહે પુત્રી કિહાં જાય રે, એકલી પથેં બીહાય રે; તુઝ પતિ જબ ઘર આય રે, તવ ચિત્ત કરજો સહાય રે. આ૦ ૫. સસરાને વળતું કહે, મુજ પતિ શું કરનાર રે; આપ મતે ચલી એકલી, ન ગણું શીખ લગાર રે; દે સુત સાથે વિહાર રે, સાથ ગો કશ ચાર રે; ભુલી પંથ ગમાર રે, ચાલી પંથ ઉજાર રે. આ૦ ૬, તે દિન ધનદેવ આવીયે, પૂછે માયને વાત રે;
SR No.011553
Book TitleRaichandra Jain Kavyamala
Original Sutra AuthorN/A
AuthorMansukhlal R Mehta
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year1913
Total Pages465
LanguageGujarati
Classification
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy