SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૪. રાયચંદ્રજૈનકાવ્યમાલા. આ ધમ્મિલ રાગી રૂ૫, ધીરજ સુર સારિ; દેવરત દિએ કંઠહાર, ઉડાવે વાય. આવળને પુલ વિચાલે, પડી ચંપા કળી; તિમ ચતુરા કેરી ગોઠ, મૂરખશું મળી; લાત પંડિતની વર મૂરખ, હિત નહુ જાણિયા; કંઇ રૂઠા ભલા ભૂપાલ, તૂઠા નહીં વાણિયા. જે પહેલી પરણીશ તે તું, એ પટ્ટધારિકા; દેવ વણે વરશે એહ, રાજકુમારિકા, એહથી અધિક ગુણવંત, પુરૂષ જગમાં નહીં; આપáદાપણું તછ વસ, એહને વર સહી. આપ ઇદે વિબુધ નર પણું, વિણસંત દેખીએં; તુઝ સરિખી સુકોમળ નાર, શી ગતિ લેખીએ; વસુદત્તા નારી ઈચ્છાવિહારી દુઃખ વારી; વળિ શત્રુદમન નર રાય, આપ મતિ કરી. મુઝ શીખ સુધારસ પીને, મગન હે સદા; સુખને વિલ એહની, સાથે કરી મુદા; ખંડ ચોથે પંચમી ઢાળ એ, ધમ્મિલ રાગની; શુભવીર વિવેકની વાત, પૂરણ આશની દાહરા. શ૦ ૧૫ શી૧૬ શી. ૧૦ વિમળસેના વિનમેં વદે, મા તુઝ વચન પ્રમાણ; તું હિતકર મુઝ જનમની, તુઝ સાથે મુઝ પ્રાણ. મુઝ મેડલી તુઝને જવું, બોલવું ન ઘટે તુઝ; હું ન રહું ખિણ વેગળી, જાણે તું હૃદયનું ગુઝ. જે જે વચન તમેં કહ્યાં, તે સવિ સાચાં માય; એવધ વિદ કટુ, દિવે, રેગીને સુખ થાય. પણ મુઝ કહે તે કથા, રેણુ વસુદતા નાર; આપ મને કેમ દુઃખ લ, કહે કમળા અધિકાર
SR No.011553
Book TitleRaichandra Jain Kavyamala
Original Sutra AuthorN/A
AuthorMansukhlal R Mehta
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year1913
Total Pages465
LanguageGujarati
Classification
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy