SearchBrowseAboutContactDonate
Page Preview
Page 175
Loading...
Download File
Download File
Page Text
________________ તુજ નારી નરને જાયપતિ નિવારી શ્રીમાન વીરવિજ્યજી–ધમ્પિલકુમાર. ૧૪૩ કાંઈ તૂરાદૂટું સૂત્ર, સુજાણે સાંધીએં; વળી પાણી પહેલી પાળ, પતી બાંધી. શી૬. નિસનેહી દુર્જન સાથે, નેહ નિવારીયે; સુસનેહી સજજન સાથ, પ્રીતિ વધારી; જગ નારી નરને પાય, પડતી દેખીયે; તુજ વિરૂઆ સહે એ બેલ, તસ ન ઉવેખી. શીવ છે. રતી કાક કકકે સંગ કે, હંસા સરવરે; જીવ જળચર જળશું પ્રીત, પંખી તરવરે પંડિતને પંડિત ખેલકે, મૂરખું મૂરખાં; તેહને તેહવાશું પ્રેમ, જે જેહ સારિખાં. શી૮ શી ચાહના કલ્પતરૂની, જે મેરૂ રહ્યા; મણિ માણુક ના કાજ, સાયર સંગ્રહ્યાં; રાય રાણની શી ચાહ, જે સ્વારથ પૂરીયા; રૂડા રાયણને સહકાર, જે ઉપગારીયા. કેમ ધમ્મિલને ભરતારપણે નવિ માનતી દાન ધમીવડે જગવીર, થાશે શ્રીપતિ; તેથી અધિક હએ જે ચાહ તે, વન ક્રીડારમેં; પરભાતે નૃપસુત સાથ, નર બોહળા જશે. શ૦ ૧૦. મેં પણ તિહાં જઈને રૂપ, નિહાળે નર તણાં ઈચ્છાઓં વરે વર અન્ય, કુંઆરીને વર ઘણું; મનમાન્યા નરશું ગોઠ, કરે સરછ જિહાં; અમે જઈશું અમારે દેશ, તમે રહેજે તિહાં. શી. ૧૧. જેહને ઘરનારી કુમારી, કુલક્ષણ બેટીયાં; નર નિર્ધન પુત્ર કુપુત્ર, કુસંગે ભેટીયા; એ સર્વને સુતાં છોડી, ન રહિએં ઢંકડે; - દૂર જઈ વસિએં દશ કેશ, લવંતે કૂકડે. સી. ૧૨ ઉપવન વણિકનું દેખી, તું રીઝી ઘણું; પણ ન કરી પરીક્ષા કાંહિ, ગુણ અવગુણ તણી
SR No.011553
Book TitleRaichandra Jain Kavyamala
Original Sutra AuthorN/A
AuthorMansukhlal R Mehta
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year1913
Total Pages465
LanguageGujarati
Classification
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy