SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૨ રાયચંદ્રજૈનકાવ્યમાલા. સુંદર રૂપે ન રાચી, માચી ગુણને સંગ; પતિ પ્રતિ નિરવહે, મૂરખ રંગ પતંગ. . . ઢાળ ૫ મી, (મધુબિંદુ સમે સંસાર, મુંઝાણું માહતા–એ દેશી.) સુણ વિમળ વિમળમતિ, ગતિ તાહારી કિહાં ગઈ સમઝાવી ન સમઝે કઈ, રેઝ પરે થઈ, પીયરમેં તજી રાજધાની, જવાની જાગતે; દેઈ જન્મ ઉછેરી જેણ રહ્યાં દિલ દાઝતું. -શખ દેવી ચતુરને સાર, ન દેવી મૂરખાં, અને સુગ્રહીનિગ્રહી પી કીધ, નહીં ગુણ પારખાં. તિહાં પણું અપજસનો તાગ, રહ્યો નહીં પાછળે; સુખ લેવા નીકળીયાં વિદેશ, રહ્યો કલેશ આગળે; ખલવાટ શિરે રવિતાપ, તપ તે નર ઘણો; આવી બેઠે શીતળ તરૂ છાંહ, કોઠફળે હો. શીખ૦ ૨. દાન માન ઔષધ અપમાન, સુરતીકું છુપાડીએં; આયુ ધન મંત્ર ઘરનું છિદ, કહિં ન દેખાડી; દૈવ રૂઠે દીએ દુઃખ પોઠ, તે સેહેવી સહલી; અણસમજુ હઠીલી નાર, શીખવવી દેહલી. શી. ૩. વારંવાર ઘણું શું કહીએં, કળા ચોસઠ ભણી; પણ દીર્ઘ નજર નહીં કાંઈ, થઈ નૃપનંદિની; અતિ ડી ઉઘેરી છોરી, ચરી સાંભળે; ધર્મિલનું વચન પ્રમાણ, કરો તછ આમળે. ' શી. ૪. ન મળે નર એહવે વર, સંસારે જોવતાં; તજી એ વર અવર કરેશ, જશે દિન રેવતાં રંગરસિયા બાહેર રંગ, ચણોઠી સમ ઘણું; નર ઉત્તમ ચૂના સમાન, બીએ રંગ નહીં ભણું. શી ૫સરદક્ષ કળા વિજ્ઞાન, રતી ગુણે અટકળે; તુજ ભાગ્ય ઉદયથી એહ, સુરસાનિધ્ય મળ્યો:
SR No.011553
Book TitleRaichandra Jain Kavyamala
Original Sutra AuthorN/A
AuthorMansukhlal R Mehta
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year1913
Total Pages465
LanguageGujarati
Classification
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy