SearchBrowseAboutContactDonate
Page Preview
Page 173
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીમાન વીરવિજયજી-ધમ્પિલકુમાર. ચ૦ ૨૦. ચ૦ ૨૧. ચ૦ ૨૨... D ચ૦ ૨૪. ચ૦ ૨૫. મેં કહ્યું પમ્મિલ તેડવા, આવે તુઝને જેમ રાય રે. ભાગ્યને ઉદય ક્ષણમાં થશે, જુઓ નિજ ચિત્ત વિચાર રે; તુજપર રાગ બહુલે ધરે, જેમ જગ પરિણીત નાર રે. સા કહે વાત એ મત કરે, મારી આગળ માય રે; કાગરૂપ દુમક મુઝ દાસ છે, તેણે કરી માન પોસાય રે. તુમ ઠકુરાઈ દેખી કરી, રીઝી નહીં એ લવલેશ રે; બહુલકમોને નવિ ગુણ દીયે, સરૂને ઉપદેશ રે. ધમ્મિલ સુણું મન ચિંતવે, દેવવચને મળી નાર રે; તે પણ મુઝ વશ નવિ થઈ, કીજીયેં કવણ પ્રકાર રે. મન ધરી જાપ પરમેષ્ટીને, કરત નિશિ વસિય એકાંત રે; દિવસે ભજન કરી મિત્રશું, પરુત સાથું ક્રીડત રે. ખાનતલાદિક મર્દને, સરસ મનાવછત આહાર રે; તેણે કરી રૂપકાંતિ વધી, હુએ કામદેવ અવતાર રે. દિવસ બેહેંતાળી વહી ગયા, સ્વમામા દેવ કહે એમ રે; વિમળસેના તુઝ વશ હશે, જાગતાં પ્રગટી પ્રેમ રે. ખંડ ચર્થે સુખ રસભરી, ઢાળ ચોથી કહિ ચાર રે; વીર કહે ધર્મથી પામી, જગતમાં જય જયકાર રે. દેહરા, એક દિન રાજકુંવર મળી, ગોષિકશું કરે વાત; વિમળા ધમ્મિલની નથી, નારી અવરશું જાત. બેલ ચાલ નવિ દેખી, નહીં એહને વશ નાર; કાલ્ય ભેળા વન, જઈ, લીજે એહનો પાર. સમ સંપી સહુને કહે, જળક્રીડાને હેત; જમવું રમવું વાડીએ, આવજે નારી સમેત. ધમ્મિલ કમળાને કહે, ગઈ. ચંપામાં લાજ; ગોષ્ટિલ હસશે ‘વન જળે, દેખતાં જુવરાજ સુણુ કમળા વિમળા પ્રત્યે, યે તું ઉપરાંત, અતિ તાર્યું તૂટી જશે, સાંધતાં પડશે ગાંઠ ચ૦ ૨૭ ચ૦ ૨૮. - ' જે છે - 5 ' છે
SR No.011553
Book TitleRaichandra Jain Kavyamala
Original Sutra AuthorN/A
AuthorMansukhlal R Mehta
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year1913
Total Pages465
LanguageGujarati
Classification
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy